આ છોકરાને સોશિયલ મીડિયા પર જોયો જ હશે, એક સમયે ફેક્ટરીમાં મજુરી કરતો હતો, આજે બની ગયો છે સુપર સ્ટાર, જાણો આ છોકરા વિશે…

આ છોકરાને સોશિયલ મીડિયા પર જોયો જ હશે, એક સમયે ફેક્ટરીમાં મજુરી કરતો હતો, આજે બની ગયો છે સુપર સ્ટાર, જાણો આ છોકરા વિશે…

આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં દરેક લોકો પોતાનો ટેલેન્ટ બતાવી શકતા હોય છે. અને પોતાનું કલા અને ટેલેન્ટ દુનિયાની સામે ખુલ્લું મૂકતા હોય છે. તેમાંથી ઘણા લોકો ખૂબ જ પ્રખ્યાત બની જતા હોય છે. આજના સમયમાં સોશિયલ મીડિયાને કારણે રાતોરાત ઘણા લોકો પ્રખ્યાત થઈ જાય છે અને સુપરસ્ટાર બની જાય છે. જે લોકો સામાન્ય હોય છે અને તેની પાસે કોઈ પણ ટેલેન્ટ હોઈ તો તે સોશિયલ મિડિયાનો આધાર લઈને ખૂબ જ ટૂંક સમયમાં વાયરલ થતા હોય છે

આ આધુનિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં જમાનામાં, કોઈપણ લોકો ગમે ત્યારે અને ગમે તે વ્યક્તિને પોતાની વાત પહોંચાડી શકે છે. આ ઇન્ટરનેટની દુનિયામાં મોટાભાગના લોકો પોતાના ટેલેન્ટને કારણે ખૂબ જ ટૂંક સમયમાં પ્રખ્યાત થાય છે, આવી જ ઘટના આજે આપણી સામે આવી છે જે યુરોપથી સામે આવી છે. યુરોપ નીં અંદર આવેલા સેનેગલ માં જન્મેલો, એક સાધારણ છોકરો ટિક્ટોક માં ટેલેન્ટ ના બલબુતા માં મેગા સ્ટાર બની ગયો છે.

આ સાધારણ છોકરો ટિક્ટોક ઉપરાંત અલગ અલગ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ માં પણ ખૈબી ના લાખો ફોલોઅર્સ છે અને તેમના ઈન્સ્ટાગ્રામ ઉપર 36.૩ મિલિયન લોકો તેમને ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે લગભગ લોકોએ આ છોકરાને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોયો હશે. આ છોકરો ટૂંક સમયમાં ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. 21 વર્ષનો ખૈબી લેમ એક સાધારણ ફેક્ટરીની અંદર કામ કરતો.

અને આ છોકરો આજે આખી દુનિયાની અંદર ખૂબ જ મોટો સુપરસ્ટાર બની ગયો છે. આજે સોશ્યલ મીડિયા થકી આ છોકરો લાખો લોકોના દિલમાં વસી ગયો છે. tiktok ઉપર આ છોકરાના ૧૦૦ મિલિયનથી વધુ ફોલોવર્સ છે. વાત કરીએ તો એટલે મોટી ફેન ફોલોઈંગ ધરાવતો આ છોકરો કોઈ ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર નથી પરંતુ એક સામાન્ય માણસ છે. તમને જણાવી દઇએ કે આ છોકરો થોડા મહિનાઓ પહેલા એક સામાન્ય ફેક્ટરીમાં કામકાજ કરતો હતો.

ખાઈબી લેમ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા કોમેડી વિડીયો બનાવે છે. આ છોકરો પોતાની કોમેડી વિડિયો ને કારણે આજે દુનિયાના ઘણા દેશોમાં તેના વિડીયો જોવાય છે. લોકો તેના બીજા કરતા એકદમ અલગ વિડીયો જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ યુનિક આઈડિયા થી આજે આ છોકરાને દર મહિને કરોડો વ્યુઝ મળે છે. તમે આ છોકરા ના વિડીયો સોશિયલ મીડિયા ઉપર યુ ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ઘણા બધા વિડીયો જોયા હશે.

આજના સમયમાં આ છોકરો મીડિયા ઉપર ખૂબ જ ફેમસ થઇ ગયો છે. તેમજ તેમનો એક વિડીયો માત્ર ને માત્ર ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે. અને તેની ઉપર લાખો નહીં પરંતુ કરોડો વ્યું આવે છે. તેમના ફોલોઅર્સની કારણે વિડીયો રીલીઝ થવાની રાહ હોય છે. આ છોકરાના ફેન uk અને europe નહિ પરંતુ અમેરિકા અને ભારતમાં પણ કરોડો લોકો તેમના ફ્રેન્ડ બની ચૂક્યા છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.