મોતના મામલામાં ફસાયા શાહરુખ ખાન શું જાહેરમાં માંગશે માફી…

મોતના મામલામાં ફસાયા શાહરુખ ખાન શું જાહેરમાં માંગશે માફી…

થોડાક વખત પહેલાં શાહરુખ ખાન ઉપર દુઃખોના વાદળો છવાયેલા હતા અને તેનું કારણ તેમનો દીકરો આર્યન ખાન હતો અને ફરી એકવાર હવે શાહરુખ ખાન સુર્ખિયોમાં છવાયલા નજર આવી રહ્યા છે આ વખતે કોઈ પાવડરનો મામલો નથી પરંતુ એક વ્યક્તિનો મૃત્યુનો મામલો છે આ મામલો 2017નો છે શું છે સાચી હકીકત કોણ છે.

તે વ્યક્તિ અને શા કારણે આટલો ગંભીર આરોપ શાહરુખ ખાન ઉપર લગાવવામાં આવ્યો છે ચલો આ મામલા બાબતે સંપૂર્ણ માહિતી મેળવીને 2017માં શાહરુખ ખાન રહિઝ ફિલમના પ્રમોશન માટે વડોદરા સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમણે મુંબઈથી દિલ્હીની અગસ્ટ ગાંધી ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તે દરેક સ્ટેશન પર તેમના ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા.

શાહરુખ ખાન ઉપર આરોપ છે કે કોચ નંબર 4 માં તેમની બુકિંગ ન હતી તે છતાં તે ત્યાં પહોંચ્યા હતા અને ફિલ્મનું પ્રમોશન કર્યું હતું પ્લેટફોર્મ નંબર ૬ ઉપર ખૂબ જ ભારે ભીડ થઈ ગઈ હતી અને ત્યાં શાહરુખ ખાને ટીશર્ટ અને બોલ ફેંકી જેથી ત્યાં ભાગદોડ મચાઈ ગઈ અને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો ત્યાં બે પોલીસ પણ ઝખમી થયા અને એક વ્યક્તિ જે તેના સંપૂર્ણ પરિવાર સાથે આવ્યો હતો.

તેને હાર્ટ અટેક આવતા તેનું મૃત્યુ સર્જાયુ આ વ્યક્તિના પરિવાર વાળાઓએ શાહરુખ ખાન ખિલાફ નોંધણી કરાવી હતી આ મામલે શાહરૂખ ખાને ગુજરાતમાં તેમની યાચિકા પ્રદાન કરી હતી આ નોંધણી રદ કરાવવા ખિલાફ આ યાચિકા ઉપર સુનાવણી અત્યારે ચાલી રહી છે જેમાં શાહરૂખ ખાનના વકીલે કહ્યું છે કે તે વ્યક્તિના મૃત્યુના મામલે શાહરૂખ ખાનનું કઈ લેવાદેવા નથી.

આમાં શાહરૂખ ખાનનો કોઈ અપરાધ નથી જે વ્યક્તિનું મૃત્યુ સર્જાયું છે તેને દિલની બીમારી હતી જેના કારણે તેનું મૃત્યુ સર્જાયું છે અને કહ્યું છે કે જો શાહરુખ ખાન તે પરિવાર સામે માફી માંગે તો તે આ કેસ ખતમ કરશે હવે આ કેસની સુનાવણી ૨૪મી ફેબ્રુઆરીના થવાની છે હવે આ મામલો ગરમા ગરમ થઇ ગયો છે એક તરફ શાહરુખ ખાન કહી રહ્યા છે કે તેમણે કોઇ ગુનો નથી કર્યો.

અને બીજી તરફ મૃત વ્યક્તિના પરિવારવાળાઓનું કહેવું છે કે આ મોત શાહરુખ ખાનના લીધે જ થઇ છે હવે આગળ શું થશે તે 24મી ફેબ્રુઆરીએ જોવાનું રહેશે મિત્રો તમારું શું કહેવું છે કે આ મામલે તે વિશે તમારી રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.