લતા મંગેશકરે શા માટે ન હોતા કર્યા લગ્ન?? જાણો તેની પાછળનું કારણ…

લતા મંગેશકરે શા માટે ન હોતા કર્યા લગ્ન?? જાણો તેની પાછળનું કારણ…

દેશની કોકિલકંઠી સ્વરસમ્રાગ્ની લતા મંગેશકરનું નું 92 વર્ષની વયે નિધન થયું છે લતા મંગેશકરના અવસાનથી સમગ્ર દેશ આઘાતમાં છે. લતા મંગેશકર આ દેશનો એક એવો અવાજ હતો જે પેઢીઓએ સાંભળ્યો. ફક્ત આદર્શ ગાયિકા જ નહીં પરંતુ વ્યક્તિત્વ પણ એવું જ. જોકે, લતા મંગેશકરના જીવનનું સૌથી મોટું રહસ્ય તેમના લગ્ન અંગે રહ્યું તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. સૌને પ્રશ્ન થાય કે આવું શા માટે પરંતુ લતા મંગેશકરે આ પ્રશ્નનો જવાબ તેમના જીવનકાળ દરમિયાન જ આપી દીધઓ હતો.

લતા મંગેશકર પર નાની ઉંમરે પરિવારની જવાબાદરી આવી ગઈ હતી નાના ભાઈ બહેનને સાચવવા અને ઘર ચલાવવું લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ ઘરમાં સૌથી મોટા હતા અને નાની ઉંમરે પરિવારની જવાબદારી આવી ગઈ હતી.

લતા મંગેશકરે જણાવ્યું કે પિતાજીના નિધનના કારણે સમગ્ર પરિવારની જવાબદારી મારા પર આવી ગઈ હતી. નાના 5 ભાઈ બહનમાં સૌથી મોટા તેઓ હતા અને તેમને સંભાળવાના હતા તેથી નાની ઉંમરે આવકનો સ્રોત ઉભો કરવો આવશ્યક હતો.

લતા મંગેશકરે જણાવ્યું કે પિતાજીના નિધનના કારણે સમગ્ર પરિવારની જવાબદારી મારા પર આવી ગઈ હતી. નાના 5 ભાઈ બહનમાં સૌથી મોટા તેઓ હતા અને તેમને સંભાળવાના હતા તેથી નાની ઉંમરે આવકનો સ્રોત ઉભો કરવો આવશ્યક હતો.

લતા મંગેશકરે લગ્ન ન કર્યુ તેના પાછળના અનેક બનાવટી કારણો છે પરંતુ સૌથી મોટું કારણ તેમના પર આવી ગયેલી પરિવારની જવાબદારી હતી અને ત્યારબાદ તેઓ એકલા જ આગળ ચાલ્યા. તેમણે જીવન પર્યંત સંગીની ઉપાસના કરે. 30 ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.