આ વાત ક્યાં પહોંચી?? 40 વર્ષની મહિલા 14 વર્ષના છોકરાના પ્રેમમાં થઇ ઘેલી…

આ વાત ક્યાં પહોંચી?? 40 વર્ષની મહિલા 14 વર્ષના છોકરાના પ્રેમમાં થઇ ઘેલી…

ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતી આશરે ૩૫ થી ૪૦ વર્ષ ધરાવતી છ સંતાનની માતા તેના પતિના મિત્રના 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ છે તે છોકરાનું નામ કિશોર છે તે કિશોરને બે વાર સાથે લઈને ભાગે છે એક વખત તેને અને કિશોરને પાછા લઈ આવતી વખતે સંતરામપુરના બસ સ્ટેશનથી પાછી કિશોરને લઈને ફરાર થઈ ગઈ હતી.

શોધખોળ બાદ બંનેનો કોઈ જ નામોનિશાન સામે ન આવતા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે તેઓ ગાંધીનગર ખાતે સાથે કામ કરતાં હતા ત્યાં છ બાળકોની માતા પણ કામ કરતી હતી તે બીજા પરિવારના 14 વર્ષીય છોકરા ઉપર મોહિ પડી હતી એટલી જ ઉંમરના તો તેના છોકરાઓ છે અને તેની એક દીકરીના લગ્ન પણ થઇ ગયા છે.

કિશોર અને તેનો પરિવાર કોઈક કારણસર વતનએ આવી ગયા હતા મહિલા એકલી આવી હતી અને કિશોરને લઈને ભાગી ગઈ હતી તે કિશોરને લઈને ગાંધીનગર રવાના થઈ ગઈ હતી લોકોએ તેમને ત્યાં પકડ્યા હતા.

મહિલાના પતિએ કિશોરના ઘરે જઈને કિશોર તેની પત્નીને ભગાવી ગયો હોય તેની જાણ કરી હતી બંને પરિવારને તેઓની જાણ થતાં તેઓ ગાંધીનગર ખાતેથી તેઓને બસ સ્ટેશન લઇ આવ્યા અને ફતેપુરા લઈ જવાના હતા.

ત્યારે મહિલાએ ચતુરાઈથી સંતરામપુરમાં લોકોને વાતોમાં ફસાવીને તકનો લાભ મળતા ફરી કિશોરને ભગાવીને લઈ ગઈ હાલમાં તે કિશોરને લઈને તેના પિયરમાં હોય એવું કહેવાય રહ્યું છે ત્યાં કિશોરને તેનો પતિ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.