ગ્રીષ્માનો આરોપી ફેનિલ કોર્ટમાં દોષિત જાહેર થયો, ત્યારે ફેનિલના વકીલે આપ્યું એવું નિવેદન કે, જાણી ને હક્કા બક્કા રહી જશો!!!

ગ્રીષ્માનો આરોપી ફેનિલ કોર્ટમાં દોષિત જાહેર થયો, ત્યારે ફેનિલના વકીલે આપ્યું એવું નિવેદન કે, જાણી ને હક્કા બક્કા રહી જશો!!!

સુરતની અંદર 12 ફેબ્રુઆરી અને શનિવારના દિવસે જે ઘટના બની હતી, તે સમયે આ ઘટનાની ચર્ચાએ ભારે જોર પકડયું હતું, ખાસ વાત એ છે કે અત્યારે આરોપીની સામે બંને પક્ષો દ્વારા ધારદાર દલીલો થઇ રહી છે. થોડા દિવસો પહેલા કોટની અંદર આરોપી ફેનીલ ને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તેના સમયમાં લોકો ફૂલ જેવી માસુમ છોકરી મને ક્યારે ન્યાય મળે તે માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બે દિવસ પહેલાની વાત કરીએ તો, કોટની અંદર ફેનીલ ને દોષિત ઠેરવવામાં આવ્યો હતો તેવામાં કોટની અંદર હવે માત્ર ને માત્ર સજા ફટકારવાની બાકી છે. હવે જોવાનું એ રહ્યું કે કોર્ટ દ્વારા આરોપીને કઈ પ્રકારની સજા આપી અને ક્યારે સજા આપશે. ખાસ કરીને બે દિવસની કાર્યવાહી ની અંદર બંને પક્ષના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી રહી છે. તેને કારણે આરોપી ફેનીલ ને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરતાની સાથે જ, આરોપી ફેનીલ ના વકીલ ઝમીર શેખ મિયાની સાથે જે નિવેદન આપ્યું હતું તે જાણીને તમે પણ ચોકી જશો

જ્યારે ફેનીલ ને કોર્ટની અંદર દોષિત જાહેર કરવામાં આવ્યો ત્યારે, બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા મીડિયા ની અંદર નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યારે બચાવપક્ષના વકીલ ઝમીર શેખ ને ફેનીલ ને દોષી ઠરવાની ઉપર નિવેદન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ચોકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ એકદમ ખોટું જજમેન્ટ છે આ જજમેન્ટ કબૂલ નથી એને મંજૂર પણ નથી. જે સમયે લોહર કોટ કોઈપણ પ્રકારનો જજમેન્ટ આવે તે સમયે તમે ઉપર પણ ચેલેન્જ કરી શકો છો, એ જ પ્રકારે અમે પણ કરીશું.

બચાવપક્ષના વકીલે આગળ નિવેદન આપતા જણાવ્યું હતું, એવા ઘણા બધા પ્રકારના કે સવાર આપણી સામે આવી ચૂક્યા છે જેમાં લોઅર કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હોય અને ઉપરની કોર્ટ દ્વારા એકવિટલ આપી દીધું હોય, ખાસ કરીને પાર્લામેન્ટની અંદર પ્રોફેસર ગિલાની ની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને લોઅર કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, આ ઉપરાંત સ્પેશ્યલ કોર્ટ દ્વારા તેને હાઈકોર્ટે તદ્દન નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

પક્ષના વકીલે વધુમાં કોટની અંદર નિવેદન આપતા જણાવ્યું હતું કે, બન્નેની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેના ઘણા બધા પુરાવા સ્વરૂપને ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે, ખાસ કરીને આ દરેક ફોટોગ્રાફ્સની પેન ડ્રાઈવ કોટની અંદર રજૂ કરી દેવામાં આવી છે. અત્યારના સમયમાં સૌ કોઈ લોકો આરોપીને કોઇ પ્રકારની સજા થાય છે અને આરોપીને ક્યારે રજા મળી શકે છે તે પ્રકારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.