ધારા હોસ્પિટલમાં દાખલ હતી, ત્યારે જયદીપને વીડિયો કોલ કરી ધારાની હત્યા કરવામાં આવી, એક તરફી પ્રેમમાં યુવકના મોબાઈલ માંથી મળ્યું એવું કે….

ધારા હોસ્પિટલમાં દાખલ હતી, ત્યારે જયદીપને વીડિયો કોલ કરી ધારાની હત્યા કરવામાં આવી, એક તરફી પ્રેમમાં યુવકના મોબાઈલ માંથી મળ્યું એવું કે….

સુરતમાં પ્રેમના પ્રકરણમાં વધુ એક યુવતીનો ભોગ લેવાઈ ગયો છે. હજુ તો ગ્રીષ્માની હત્યાની સાહી પણ સુકાઇ નથી, ત્યાં હવે વધુ એક યુવતીએ એક તરફી પ્રેમીથી કંટાળી અને પોતાની જાત સળગાવીને આત્મહત્યા કરી લીધી હોવાથી ખળભળાટ મચી ગયો છે. પાસોદરા વિસ્તારમાં પરણીતાએ પોતાની જાતને સળગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગયો છે. એક તરફી પ્રેમમાં અંધ બનેલ એક યુવક પરણીતાને હેરાન પરેશાન કરી રહ્યો હતો.

સતત હેરાનગતિ કરતા પરિણીતાએ કંટાળી અને આત્મહત્યા કરી લીધી છે. વધુ એક ઘટના બનતા પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઇ રહ્યા છે. સમગ્ર મામલે કામરેજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મરનાર પરિણીતાએ પોતાના પર વીતેલું જણાવ્યું હતું.

આ અંગેની માહિતી એવી છે કે, સુધા રાદડિયા નામની એક પરણીતાને તેના જ ગામનો જયદીપ સરવૈયા નામનો યુવાન ફોન કરીને પરેશાન કરતો હતો. તેમજ એક તરફી પ્રેમમાં તે એટલો પાગલ થઇ ગયો હતો કે, જો તેનો ફોન એંગેજ આવે તો યુવતીને ધમકાવતો હતો. માત્ર એટલું જ નહીં તે યુવતીને ગંદી ગાળો આપીને તેના માતા-પિતાને મારી નાખવાની પણ ધમકી આપતો હતો.

મૃતક પરણીતાના ભાઈ હાર્દિક નાકરાણીએ એવું જણાવ્યું હતું કે, બીજા દિવસે જ્યારે ફોન ચેક કર્યો તો તેના બધા કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેથી ધારાને પૂછ્યુ તો બધી વિગતો જણાવી હતી, ધારાએ જણાવ્યું હતું કે મને આપણા ગામનો છોકરો જયદીપ સરવૈયા પરેશાન કરી રહ્યો છે. આપણા પરિવારને મારી નાખવાની પણ ધમકી આપે છે. જયદીપને વીડિયો કોલિંગ કરીને આ કામ કર્યું.

જો બીજા જોડે વાત કરે તો તેનો પુરાવો આપવો પડે કે તે કોની સાથે વાત કરતી હતી. તેણે જયદીપને કારણે જ ડ્રેસ પર સ્પ્રે છાંટી અને આગ લગાવી દીધી હતી. મૃતકના પતિ રોહિત ભાઈ રાદડિયાએ એવું કહ્યું હતું કે, ઓફિસમાં ભાઈનો ફોન આવ્યો હતો કે, હોસ્પિટલે આવી જા. પત્નીને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. પાડોશી તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા. મેં ફોન ચેક કર્યું તો ફોનમાં બધા રેકોર્ડિંગ હતા.

જયદીપ મનફાવે તેવા અપશબ્દો બોલતો હતો. મમ્મી-પપ્પાને મારી નાખશે તેવી પણ ધમકી આપતો હતો. સરકાર જલદી જ કાર્યવાહી કરે અને તેને કડક થી કડક સજા આપવામાં આવે. મારી પત્નીએ આ અંગે મને કોઈ પણ પ્રકારની વાત કરી નહોતી. તેણે ઘર ભાંગવાના ડરે કોઈ વાત જ નહોતી કરી. સામાજિક આગેવાને એવું કહ્યું કે, બીજી કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે છોકરા સામે કડક પગલા લેવાવા જરૂરી છે.

આજે દિવસે ને દિવસે આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ મોટી માત્રામાં વધી રહ્યા છે, તેવામાં હજુ સુરતની અંદર બનેલી પાસોદરા વિસ્તારની અંદર આવેલા એક સોસાયટી માં દીકરીની પરિવાર ની સામે નરાધમે કરેલી હત્યા ના પડઘા આખા ગુજરાત માં સંભળાઈ રહા છે. તેવામાં સુરત ના તેજ પાસોદરા વિસ્તારમાંથી, ફરી એક વખત એક યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

વાત કરીએ તો, સુરત માં ગ્રીષ્મમાં વેકરીયા ની જ્યાં હત્યા થઈ હતી તે પાસોદરા વિસ્તારમાં જ રોમિયો ના ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હોવાની માહિતી સામે આવી હતી, તેમજ આ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ આ યુવતી આઠ દિવસની સારવાર ચાલ્યા પછી પણ આ પરિણીતાએ અંતિમ શ્વાસ લીધા હતા. જેને કારણે આખા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

આજ મચાવે તેવી ઘટના થી પોલીસે તપાસ હાથ ધરી છે તેમાં ખાસ વાત તો એ છે કે, આવીને આવી બે ત્રણ વર્ષ ઘટના સુરતની અંદર બની ગઈ છે તેને કારણે આખું સુરત હચમચી ગયું છે. સુરતની અંદર આવેલા કામરેજ વિસ્તાર ના પાસોદરા વિસ્તારમાં આવે એક યુવતી, એક રોમિયો ના ટેલીફોન ના ત્રાસ થી કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ઘટનાની વિગત વાર તપાસી એ તો, પાદરા વિસ્તારની એક પરિણીતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરતા આખા વિસ્તારની અંદર ચકચાર મચી ગયો છે.

તેમજ એક તરફી પ્રેમ ની અંદર પાગલ બનેલા અને પ્રેમમાં અંધ બનેલા યુવક આ પરણિતાને હેરાન કરતો હતો, તેને કારણે આ પરિણીતાએ છેલ્લું પગલું અગ્નિસ્નાન કરી ભરી લીધું હતું. એવામાં કામરેજ પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે, એમ જ મૃતક પરણિતાએ છેલ્લા શ્વાસ લેતા પોતાની સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવી હતી.

યુવતીના મોત ના સમાચાર સાંભળતા જ પરિવાર માં માતમ છવાઇ ગયો હતો, ખાસ વાતએ છે કે લગ્નના અઢી વર્ષની અંદર દોઢ વર્ષથી એક યુવક, આ યુવતીને ફોન ઉપર વાત કરવા માટે વારંવાર દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ આ યુવતીને વારંવાર ગંદી ગાળો આપતો હતો અને અભદ્ર વર્તન કરતો હતો તેની કેટલીક ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, મૃતક દીકરીના પરિવારની સાથે વાતચીત કરતાં પરિવારે જણાવ્યું હતું કે, અમને ન્યાય આપો સમાજમાં દીકરીઓને બચાવવા માટે કડક પગલા લેવા જોઈએ. આ મૃત વ્યક્તિનું નામ ધારા છે, તેમજ તેમના ભાઈ હાર્દિક નાકરાણી એ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના બાદ ફેબ્રુઆરીની છે, એમાં જ મારી બહેન નો પરિવાર કામકાજ ઉપર ગયો હતો.

તે સમયે પડોશમાં રહેતા લોકોએ માહિતી આપી હતી કે, તમારા ઘરમાં આગ લાગી છે અને દોડી ને આવતા ધારા કેરોસીન છાંટીને સળગી રહી હતી. વાત કરીએ તો માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યારે, ધારા ની સારવાર ચાલી રહી હતી. પરંતુ ધારા નું હોસ્પિટલમાં 20 ફેબ્રુઆરીના રોજ એટલે કે રવિવારે બપોરે મોત નિપજ્યું હતું

વાત કરીએ તો ધારા ના લગ્ન ને અઢી વર્ષ જ થાય હતા, તેમજ પિતા રોહિત મનસુખભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, તેની પત્નીને જયદીપ સરવૈયા નામનો એક યુવક ફોન કરીને અવાર નવાર હેરાન-પરેશાન કરતો હતો. તેમજ તેની પત્ની ના ફોનમાંથી જયદીપ ને હેરાન કરતી તમામ ઓડિયો ક્લિપ પણ સાંભળી હતી. બસ તુ મારી સાથે વાત કર, તેમજ તે ફોન કરીને અવાર નવર ગાળો આપતો હતો, તેમાં ધારા એ સારવાર દરમિયાન પોતાના અંતિમ નિવેદનમાં દરેક હકીકત જણાવી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.