કિશન ભરવાડનો ગાય ચરાવતો વિડીયો થયો વાયરલ, પરિવાર માટે હંમેશા રહેશે યાદગાર…

કિશન ભરવાડનો ગાય ચરાવતો વિડીયો થયો વાયરલ, પરિવાર માટે હંમેશા રહેશે યાદગાર…

થોડા દિવસો પહેલા જ તાજેતરમાં જ, અમદાવાદ ની નજીક આવેલા ધંધુકા શહેર માં માલધારી સમાજના યુવક કિશન ભરવાડ ના હત્યાકાંડ બાદ લોકો ભારે રોષે ભરાયા છે. તેમજ કિશન ભરવાડ ના મૃત્યુ થતા પરિવાર ની અંદર શોક છવાઈ ગયો છે. એવામાં બે દિવસ પહેલા કિશન ભરવાડ ની ઉત્તર ક્રિયા માં સાવ તૂટી ગયો છે. એવામાં કિશન ભરવાડ ના દિવસે ને દિવસે તેમના વીડિયો વાયરલ થાય છે. કિશન ભરવાડ ની હત્યા કાંડ બાદ નાનાં શહેરોની અંદર લોકો શાંતિપૂર્ણ રેલી યોજીને લોકો કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડ ની હત્યા ન્યાય આપવાની માંગણી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે માલધારી સમાજના યુવક કિશન ભરવાડ, અને ગૌરક્ષક કિશન ભરવાડ ના જુના ફોટાઓ અને વિડિયો તેમની પરિવાર ની યાદગીરી માટે યાદગાર બની ગયા છે. એવામાં કિશન ભરવાડ નો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે. અત્યારે ગાયો ચરાવતો કિશન ભરવાડ નો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

માહિતી મળી રહી છે કે, કિશન ભરવાડ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતો હતો. અને અવાર નવાર તે પોતાના વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો. અને કિશન ભરવાડ ગાયુ ને ખુબ જ પ્રેમ કરતા હતા. કિશન ભરવાડ ની હત્યા મામલે ગુજરાતની પોલીસ અને ગુજરાતની એટીએસ ટીમે ખૂબ જ કડક માં કડક કાર્યવાહી કરી રહી છે. અને તેવામાં કિશન ભરવાડ ની હત્યા કેસ બાબતે આખા દેશમાં પડઘા સાંભળી રહ્યા છે

ગાયો ચલાવતી વખતે કિશન ભરવાડે એક નાનકડો વિડીયો બનાવ્યો હતો. જેમાં કિશન ભરવાડ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અને આ વિડીયો પરિવારજનો માટે કિશન ભરવાડ નો હસતો ચહેરો જોવા માટે આ વિડીયો યાદગીરીરૂપ સમાન બની ગયો છે. 25 જાન્યુઆરીના રોજ 2000ની આ વ્યક્તિઓ દ્વારા કિશન ભરવાડ ની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત, એ દિવસે કિશન ની હત્યા કરવામાં આવી તે દિવસે તેમની દીકરી માત્ર ૨૦ દિવસની થઈ હતી. સોશિયલ મીડિયા ઉપર ગરબે રમતા અને કંકુ પગલા કરાવતા કિશન ભરવાડ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. અને કિશન ભરવાડ નો વિડીયો પરિવારની ઉપર યાદગીરી રૂપ સાબિત થયો છે. સોશિયલ મીડિયામાં કિશન ભરવાડ ના ઘણા બધા વિડીયો અત્યાર સુધીમાં વાયરલ થઇ રહ્યા છે.

કિશન ભરવાડ ના વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે , કિશન ભરવાડ ખૂબ જ ખુશ નજર આવી રહ્યો છે. કિશન ભરવાડ ગાયો ની સાથે જ વીડિયો બનાવીને ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે. કિશન ભરવાડ ના પરિવાર માટે આ તમામ વિડીયો એક યાદગાર સમાન બની રહ્યા છે. કિશન પોતાની ફૂલ જેવી નાનકડી દીકરીને ભણાવી ગણાવીને મોટો ડોક્ટર બનાવવા માગતા હતા. પરંતુ તેમની તે ઈચ્છા સાવ અધૂરી અધૂરી રહી ગઈ. પરંતુ કિશન ના સસરા જેસંગભાઈ એ જણાવ્યું હતું કે તેમની ઈચ્છા હવે અમે પૂરી કરીશું.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.