ધ્રુજાવી દે તેવી ઘટના, નાના ભાઈની રૂમ માંથી પ્રેમી બહાર નીકળી ભાગ્યો, પછી જેઠે નાના ભાઈની વહુ સાથે…

ગાંધીનગરથી એકજ મચાવી દેનારી ઘટના સામે આવી હતી. ખરેખર ગાંધીનગર ની અંદર આવેલા બોરોજ ની અંદર પ્રણય ત્રિકોણ ની અંદર ફસાયેલી પરિણીતાની હત્યા તેના જેડ ફુલાજી વિરમજી ઠાકોર એ કરી હતી. તમને ચાંદે કે જેઠ ફુલાજી એ તેના નાના ભાઈ ની વહુ નું ગળું દબાવીને હત્યા કરી હોવાનો પોલીસ દ્વારા ઘટસ્ફોટ થયો છે. તેમજ મધરાત્રે પ્રેમી સાથે રૂમની અંદર પ્રેમ લીલા એલજી વખતે આખો પરિવાર અચાનક ઘરે આવી જતા પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો.
એમજ તે પરણિતાના જેઠ એવા ફુલાજી એ, તેના નાના ભાઈ ની પત્ની નું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, તેમજ પોલીસની સામે તેના પ્રેમીએ હત્યા કરી હોવાની ખોટી પરિસ્થિતિ ઊભી કરી હતી. તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા ની કોશિશ પણ કરી હતી. ઘરે ગાંધીનગર ની અંદર આવેલા બોરીજ ગામ ની અંદર, અડધી રાતે નિકિતા રાહુલભાઈ ઠાકોરની કરપીણ હત્યા કરી દેવા માં આવી હતી.
તેમજ આ હચમચાવી દેનારી ઘટના ની અંદર પોલીસે પરિણીતાના જેટ ફુલાજી ઠાકોર ની ધરપકડ કરીને આ આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 26 માર્ચ ની વાત કરીએ, ગામની અંદર લગ્ન પ્રસંગનું આયોજન થયું હતું તેના કારણે, રાહુલ ઠાકોર અને તેનો ભાઈ ફુલાજી ઠાકોર, તેમજ તેના સાસુ ભીખીબેન અને તેના જેઠાણી ગીતાબેન રસોડાની અંદર ગયા હતા. તેવામાં રાત્રિના સમયે નિકિતા ઘરની અંદર એકલી હતી.
ઘરની અંદર એકલતાનો લાભ લઇને, નિકિતા નો પ્રેમી રાજુજી ઠાકોર ઘરની અંદર ઘુસી ગયો હતો અને બંને એકલતાનો લાભ ઉઠાવીને રંગરેલીયા મનાવી રહ્યા હતા. આ દરમ્યાન અડધી રાત્રે લગ્ન પ્રસંગ ની અંદર ગયેલો ઠાકોર પરિવાર અચાનક ઘરે આવી પહોંચ્યો હતો. તેવામાં તેની સાસુ ભિખી બેને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી જલ્દી દરવાજો ખોલવામાં આવ્યું હોવાને કારણે, સાસુ ભીખીબેન તેના મોટા પુત્ર ફુલાજી ને વાત કરી હતી.
એવામાં અચાનક ઘરનો દરવાજો ખોલીને પરણીતા નો પ્રેમી ઘરમાંથી ભાગવા લાગ્યો હતો, જેને જેઠ ફૂલાજી દ્વારા પકડી ને ત્રણ ચાર લાફા જીતી લીધા હતા. તેમજ પ્રેમી ત્યાંથી છટકીને ભાગી ગયો હતો. તેવામાં આખા પરિવારને આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા ખબર પડી ગઈ હતી. તેમજ નિકિતાને પરિવારના દરેક લોકો દ્વારા અભદ્ર ગાળો બોલવા લાગ્યા હતા. જેઠ ફુલાજી ઠાકોર એ નિકિતા ની સાથે મારપીટ કરીને ગળું દબાવી નાખ્યું હતું, તેવામાં નિકિતાના કાન અને નાકમાંથી લોહી દેખાવા લાગ્યુ હતું અને, આમ છતાં જેટ ફુલાજી ઠાકોર દ્વારા ગળું છોડવામાં આવ્યું નહોતું, તેના કારણે આધ્યા થઈ ગયા.
એક બાજુ ફુલાજી ઠાકોર વાળા પરિણીતાની હત્યા કરી નાખવામાં આવી હતી અને, બીજી બાજુ આ ઘર સમગ્ર ઘટના સ્થળે પહોંચેલી પોલીસને આખા પરિવારે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી, જણાવ્યું હતું કે તેના પ્રેમી રાજુ દ્વારા પરણિતાની ગળુ દબાવી હત્યા કરી નાંખી હોવાની આપવીતી જણાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી અનિતા અનિતા પ્રિય ની અંદર થતા સગાવાળા દોડી આવ્યા હતા.
તેમજ તે વખતે પણ, પતિ રાહુલ ઠાકોર દ્વારા નિકિતાના ભાઈને તેના પ્રેમી રાજુએ હત્યા કરી હોવાની કહાની જણાવી હતી. મૃતક નિકિતા ના ભાઈ કિશન ઠાકોર એ શંકાના આધારે તેના પ્રેમી રાજુ તેનો પતિ રાહુલને ચેટ ફુલાજી તેમાં જેઠાણી અને સાસુ સામે વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. તેમજ પોલીસે ભૂલાજી ધરપકડ કરીને આગળ કરશે પૂછપરછ કરતા આખો ગુનો કબૂલ્યો હતો. તેને કારણે ફુલાજિ ઠાકોર ની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.