પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે ખુબજ ફાયદાકારક છે આ વસ્તુ,એકવાર ફાયદા જાણું લેશો તો ચોંકી જશો……

પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે ખુબજ ફાયદાકારક છે આ વસ્તુ,એકવાર ફાયદા જાણું લેશો તો ચોંકી જશો……

તમે એવા અનેક લોકોને જોયા હશે જે હાથની આંગળીઓમાં અલગ અલગ પ્રકારના રત્ન પહેરતાં હશે. આ રત્નમાં માણેક, હીરો, મોતી, નીલમ વગેરેનો સમાવેશ થતો હોય છે. આ રત્નોથી તમે જાણકાર હશો પરંતુ શું તમે હકીક વિશે સાંભળ્યું છે? આ પણ એક કીમતી રત્ન છે જે નર્મદા અને ગોદાવરી નદીમાં મળી આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં હકીકને ખાસ ગણવામાં આવ્યું છે. આ રત્ન પણ અનેક રીતે ફાયદો કરાવે છે. નિષ્ણાંતોના મતે હકીકનો રત્ન જીવનના મોટામાં મોટા દુ:ખને પણ દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ પથ્થરનો ઉપયોગ માળા તરીકે પણ કરી શકાય છે. માન્યતા છે કે આ પથ્થરથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે.

તંત્ર શાસ્ત્ર હેઠળ અનેક પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે આની મદદથી કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ ગયું છે. તંત્ર શાસ્ત્રમાં આવા જ એક પથ્થરનો ઉપયોગ થાય છે જે હકીક છે, આ પથ્થરની પાછળ એવી માન્યતા પણ છે કે જેના મકાનમાં હકીક પથ્થર છે તેના ઘરે આર્થિક તંગીનો સંકટ નથી. તંત્ર શાસ્ત્રમાં હાકેક પથ્થરનું વિશેષ મહત્વ છે, જેનો ઉપયોગ વિવિધ યુક્તિઓને સફળ બનાવવા માટે થાય છે.

તે એક શાંતિપૂર્ણ રત્ન છે જે લોકોને મુશ્કેલ સમયમાં મદદ કરે છે અને તેમને શાંતિ આપે છે. હકીક આંતરિક શક્તિ અને મજબૂતી પ્રદાન કરે છે. આ તનાવ પૂર્ણ પરિસ્થિતિઓમાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. હાકીક તમને વ્યવહારિક નિર્ણય લેવાની પરિસ્થિતિમાં શાંત રાખે છે. હકીક દૈવી ઉર્જા સાથે સંપર્ક જાળવવામાં મદદ કરે છે.હકીક પથ્થરોને લક્ષ્મી માતાની પ્રતિકૃતિ પણ માનવામાં આવે છે. તંત્ર શાસ્ત્રની સાથે હકીક પથ્થરનો ઉપયોગ કોઈપણ ભગવાનની પૂજા-અર્ચના અને ઉપાસના માટે પણ થાય છે. આવા ઘણા ચમત્કારિક ઉપાય પથ્થરથી કરી શકાય છે, જેથી દરિદ્રતા લોકોની આસપાસ ન આવે.

હકીકનો પથ્થર અલગ અલગ રંગનો હોય છે. પરંતુ ભારતમાં કાળા, સફેદ અને લાલ રંગના હકીકનો વધારે ઉપયોગ થાય છે. આ પથ્થર અત્યંત લાભકારી હોય છે. તેનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.કાળા રંગનો હકીક રોગમુક્તિ માટે ઉપયોગી થાય છે.સફેદ રંગનો હકીક માનસિક તાણ દૂર કરે છે.બ્લુ રંગનો હકીક શનિદેવને પ્રસન્ન કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણાં વિશેષ પ્રકારના પથ્થરોનું પણ મહત્વ છે. આ પથ્થરોથી પણ કાર્ય સિદ્ધ થઇ જાય છે. હકીક પણ એક એવો જ પથ્થર છે. હકીકનો ઉપયોગ વિવિધ પૂજા-પાઠ, સાધનાઓ અને ઉપાસનાઓમાં કરવામાં આવે છે. આ છે તેના ઉપાય.

કોઇ શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક હકીક માળા લેવી અને એક સૌ આઠ વાર ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम: મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી. ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.2. 11 હકીક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવાં. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય.3. જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે 27 હકીક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.હકીક જેવા બીજા રત્નો અને ઉપાયો :

ગોમતી ચક્ર: ગોમતી ચક્ર એક ખાસ પથ્થર છે. તેનો રંગ સફેદ હોય છે. આ પથ્થરની ઉપરની પરખ ઉપસેલી હોય છે અને નીચેની પરખ સપાટ હોય છે. સપાટ બાજુએ સાત (7) બનેલો જોવા મળે છે. આ પથ્થરનો ઉપયોગ ઘણાં પ્રકારની તાંત્રિક ક્રિયાઓમાં પણ થાય છે. એવું માનવામાં આવે છે કે, ગોમતી ચક્ર ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યોતિષમાં ગોમતી ચક્રના ઘણાં ઉપાયો જણાવવામાં આવ્યા છે. ગોમતી ચક્ર કોઇપણ પૂજા સામગ્રીની દુકાન પર સરળતાથી મળી જાય છે.

કાળી હળદર: ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતાં હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણુંબધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારીક રીતે દૂર થાય છે

લઘુ નારિયેળ: આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.

દક્ષિણાવર્તી શંખ: જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણાં પ્રકારની બાધાઓ શાંત થઇ જાય છે અને ધનની કમી ક્યારેય આવતી નથી. દક્ષિણાવર્તી શંખના અનેક લાભ છે, પરંતુ તેના ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ.

કમળ ગટ્ટા: તંત્ર પ્રયોગોમાં ધન પ્રાપ્તિ માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી જ એક છે કમળ ગટ્ટા પણ.કમળ ગટ્ટા કમળના છોડમાંથી નીકળે છે અને તે કાળા રંગના હોય છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. મંત્ર જાપ માટે તેની માળા પણ બને છે. તે સિવાય પણ આના ઘણા પ્રયોગ છે.સુલેમાની હકીકને ચમત્કારી રત્ન કહેવામાં આવે છે. આ રત્ન એક એવો રત્ન છે જે ત્રણ ગ્રહો શનિ, રાહુ અને કેતુના દોષને દૂર કરે છે. આ ઉપરાંત તમને ખરાબ નજરથી પણ બચાવે છે. એ જ તમારા વ્યવસાય અને નોકરીમાં આવી રહેલ અડચનો પણ દૂર થાય છે. જો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી તો પણ તમે સુલેમાની હકીકનો રત્ન પહેરી શકો છો. તેનાથી તમારા ઘરમાં ગરીબી દૂર થઈ જશે અને બરકત થવા માંડશે.

કેવી રીતે ધારણ કરશો: તમે શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં ધારણ કરી શકો છો. તેને તમે ગોમૂત્રથી ધોઈને પહેરવો જોઈએ. જો તમે ચાંદીની આંગળીમાં ધારણ કરવા માંગતા હોય તો સીધા મતલબ જમણા હાથમાં પહેરો.. આ ઉપરાંત તમે તેને ચાંદીના લોકેટ સાથે ગળામાં પણ ધારણ કરી શકો છો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.