લોક કલ્યાણ માટે છેલ્લા ૧૪ વર્ષથી ઉભા ઉભા તપસ્યા કરી રહયા છે આ સંત, ૧૪ વર્ષથી આ સંત બેસ્યા પણ નથી કે સુતા પણ નથી…

આપણે બધા જાણીએ છીએ જયારે કોઈ વ્યક્તિને ભક્તિરસ લાગી જાય ત્યારે તે વ્યક્તિને ભગવાન સિવાય બીજું કોઈ નથી દેખાતું અને એક સાન્યાસીનું જીવન સૌથી વધુ કઠિન હોય છે. કારણ કે એક સાન્યાસીનું જીવન ખુબજ કઠિનાઈઓથી ભરેલું હોય છે. એક સન્યાસી જીવનની કઠિનાઈઓ છોડીને સમાજ કલ્યાણ માટે કામ કરતા હોય છે. આજે અમે તમને એક એવાજ સંત વિષે જણાવીશું.
આ સંત ખુબજ કઠિન ભક્તિ કરી રહયા છે. આ સંત છેલ્લા ૧૪ વર્ષથી ખુબજ કઠિન તપસ્યા કરી રહ્યો છે. આ સંત છેલ્લા ૧૪ વર્ષથી ઉભા ઉભા તપસ્યા કરી રહયા છે. આ સંત ૧૪ વર્ષથી ઉભા છે, તે છેલ્લા ૧૪ વર્ષથી સુયા પણ નથી. આ સંતની ભકતી જોઈને ખરેખર આપણી આંખોમાં પણ આંસુ આવી જાય. આ સંત હરિયાણાના ટોમેશ ધામમાં છે.
આ સંત છેલ્લા ૧૪ વર્ષથી ફક્ત ગાય માતાના દૂધનું સેવન જ કરી રહયા છે. તેના સિવાય તે અન્નનો એક દાણો પણ નથી ગ્રહણ કરતા. તે આ તપસ્યા સમાજના કલ્યાણ માટે જ કરે છે. જેમનું માનવું છે કે લોકો પોતાનું આખું જીવન મોહમાયાની પાછળ ખર્ચ કરી દે છે. તો પણ તેમને કયારેય મનની શાંતિ નથી મળતી. આપણે એક દિવસ પણ ભૂખ્યા નથી રહી શકતા.
આ સંત છેલ્લા ૧૪ વર્ષથી ઉભા છે અને ઉભા ઉભા જ ભગવાનની ભક્ત કરે છે. આ સંત છેલ્લા ૧૪ વર્ષથી ના તો બેસ્યા છે નાતો સુયા છે. લોકો દૂર દૂરથી આ સંતના દર્શન કરવા માટે આવે છે. એન તેમના આશીર્વાદ લઈને ખુબજ ધન્યતા અનુભવે છે.