યુક્રેનમાં ફસાયેલી આ ભારતીય વિદ્યાર્થીએ આક્રોશમાં આવીને વિડીયોમાં કહ્યું એવું કે, જાણી ને હચમચી જશો…

યુક્રેનમાં ફસાયેલી આ ભારતીય વિદ્યાર્થીએ આક્રોશમાં આવીને વિડીયોમાં કહ્યું એવું કે, જાણી ને હચમચી જશો…

24 તારીખે થી થયેલા રશિયા અને યુકેની વચ્ચે ચાલતા યુધ્ધ હજુ પણ ઠોભવા નું નામ નથી લઈ રહ્યું. આ મહાયુદ્ધ ની વચ્ચે, હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેન માં ફસાઈ ચુક્યા છે. રશિયા અને યુક્રેનની વચ્ચે હુમલો વધવાને કારણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે તેમજ બોલે ના રાષ્ટ્રપતિ સાથે તેમજ, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ની સાથે વાતચીત કરી હતી. વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક આ ચર્ચાની અંદર જણાવ્યું હતું

કે ભારત એવું માને છે કે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ તેમજ સંયુક્ત રાષ્ટ્રના ચાર તેમજ દેશની પ્રાથમિકતા અને અખંડિતતા તેમજ એકતાનો ખૂબ જ ધ્યાન રાખવામાં આવે તેને કારણે વિશ્વ વ્યવસ્થાને મજબુત બનાવે છે. વાત કરીએ તો, ની અંદર ફસાઈ ગયેલા હજારો વિદ્યાર્થીઓ ને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત રેસ્ક્યુ ઓપરેશન મંગળવાર એમ મુશ્કેલી ગ્રસ્ત વિસ્તારોમાં થી, ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા હતા.

તે દરેક વિદ્યાર્થીઓ માંથી એક વિદ્યાર્થી એવું જણાવ્યું હતું કે, યુક્રેનની સેના ભારતીય ના વિદ્યાર્થીઓની સાથે ખુબ ખરાબ વર્તન કરી રહી છે. તેમાં જો ભારતીય દૂતાવાસ ખૂબ જ સક્રિય છે અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે. ઉપરાંત એક વિદ્યાર્થી એવું જણાવવામાં આવ્યું હતું કે, યુક્રેન માંથી ફસાઈ ગયેલા ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..

એવામાં અત્યારે એક સોશિયલ મીડિયા ની અંદર એક વિદ્યાર્થીનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, આ વિદ્યાર્થી વીડિયોમાં જણાવી રહી છે કે, તે લોકો તે જગ્યાએ ત્રણ દિવસથી આવેલા છે. તેમાં ત્રણ દિવસથી ભારતીય એમ્બેસી એવું કહે છે કે, તે લોકો આ બધાને નિકાળશે, આ વીડિયોમાં વિદ્યાર્થી કહેતી નજરે ચડે છે કે, અહીંયા પાંચ મિનિટે બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે તેમજ ગઈકાલ રાત્રે પણ પુરી રાત બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા હતા.

આ વિદ્યાર્થી વીડિયોની અંદર રોષ પ્રગટ કરી રહી છે. તેમજ આ વિદ્યાર્થી ઇન્ડિયન એમ્બેસી ને કઈ રહી છે કે, અમે ઘણી વખત ઇન્ડિયાના બેસીને કરી રહ્યા હોવા છતાં વાત કરવા માટે તૈયાર નથી જે પણ લોકો આવી રહ્યા છે તે કહી રહ્યા છે કે, અત્યારે કિવ માંથી નીકળી જાઓ. બહાર એવી કોઈ પણ પરિસ્થિતિ છે નહીં કે ત્યાં પાંચ મિનિટ પણ ઊભું રહેવાય.

આ ઉપરાંત વિડિયો ની અંદર વિદ્યાર્થી કહે છે કે, લોકો ખાવાનું પણ દસ લોકો વચ્ચે એક પ્લેટ આપી રહ્યા છે. એમાં જ અમે જમવાનું પણ અહીંથી જ મહેનત કરી રહ્યા છીએ ખાવાનું પીવાનું બધું મેનેજ કરી રહ્યા છે પરંતુ, યુક્રેન રાજધાની કિવ ની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે તેમજ ઇન્ડિયન એમ્બેસી પાસે ૫૦૦ કેટલા બાળકો છે અને, અને આ બાળકોની જવાબદારી ઇન્ડિયન એમ્બેસી લઈ જ નથી રહી.

આ વિદ્યાર્થી વીડિયોની અંદર બોલતી જણાવે છે કે, એ લોકો અમને કહે છે કે નીકળી જાઓ તેમાંથી ૪૦ બાળકો ને જ નીકળ્યા છે, તેમજ તે લોકોને એક સાઇટથી એની અંદર બતાવી રહ્યા છે કે લોકો બધા નીકળી ગયા છે શું કરી રહ્યા છે આ લોકો, આ વીડિયોની અંદર વિદ્યાર્થી છેલ્લે છેલ્લે એવું કહેતી નજરે ચડે છે કે, કંઇક તો જવાબદારી લો અને અહીંથી અમે લોકોને નીકાળો. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ની ઉપર ખુબ જ ફાયદો થઇ રહ્યો છે તેમ જ લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.