સુરતમાં ગ્રીષ્મા જેવુ બીજી કોઈ દીકરી સાથે ન થાય તે માટે આ સુરતનો વ્યક્તિ દીકરીઓને આપશે કટાર, સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ…

સુરતમાં ગ્રીષ્મા જેવુ બીજી કોઈ દીકરી સાથે ન થાય તે માટે આ સુરતનો વ્યક્તિ દીકરીઓને આપશે કટાર, સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ…

જિલ્લાના પાસોદરામાં એક તરફી પ્રેમમાં સરાજાહેર ગળું કાપી ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગ્રીષ્માના પરિવારજનની સામે તેમજ અંદાજે 30થી વધુ લોકોની સામે જે રીતે ફેનિલ ગોયાણીએ અત્યંત ઘાતકી રીતે ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી તે ઘટના કાળજું કંપાવનારી હતી. આ ઘટનાને પગલે શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ, યુવતીઓને સ્વ રક્ષા અભિયાન અંતર્ગત સકત નારી સશ્કત સમાજ માટેની ઝુંબેશ સુરત સિટી પોલીસે શરૂ કરી સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ શાળા-કોલેજમાં શરૂ કરી છે.

દીકરીઓની સુરક્ષાના મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરતમાં થયેલા કેસ ના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. રાજ્યમાં સતત છેલ્લા થોડા દિવસોથી ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. એવામાં સુરત થી કઈ ઘટના સામે આવી હતી જેમાં યુવક દ્વારા યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેના લીધે ભયનો માહોલ ઉભો થયો છે.

કેમકે આ મોત એટલી ભયંકર હતી કે યુવતી તેના પરિવારની સામે સેંકડો લોકોની સામે મોતને ભેટી છે. સુરત સહિત અન્ય રાજ્યમાં જન ધન ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અણઘણ સોશિયલ મીડિયા પર બહેનોના સ્વરક્ષણ માટે વિનામૂલ્યે કટાર મેળવવાનો ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી હતી.

જેને પગલે સુરત પોલીસ પણ એલર્ટ થઇ હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ પોસ્ટમાં મેસેજ વાયરલ કરનાર વ્યક્તિ એ ખાનગી ન્યૂઝ ચેનલ જાતે વાત પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ આ પોસ્ટ મૂકવામાં આવતા અનેક સવાલો ઊભા થયા હતા અને આ વ્યક્તિએ પોસ્ટ મુકતા સુરત પોલીસ એલર્ટ માં જોવા મળી હતી.

આ પોસ્ટ ને લઈને દિનેશભાઇએ જણાવ્યું કે ગ્રીષ્મા પાસે પણ જો કટાર હોત તો આ ઘટના ન બની હોત. ત્યારે વધુમાં તેમણે જણાવ્યું કે પોસ્ટ ફેસબુક મારફતે વાયરલ થતાં સુરત પોલીસના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિનેશભાઈ ને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસ દ્વારા પોસ્ટ ડીલીટ કરવાની વાત કરવામાં આવી હતી.

આ બાબતને દિનેશભાઈ દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું અને સરકારની નીતિ મુજબ કટાર ની વહેચણી કરવામાં આવશે અને જો કોઇ આ બાબતે પોસ્ટ ને લઈને ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરી શકો તેવું નિવેદન ખાનગી ન્યૂઝ ચેનલ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.

જયારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અણઘણે સોશ્યિલ મિડીયા પર બહેનોના સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવોના ટાઇટલ સાથે એક પોસ્ટ અપલોડ કરી છે. જેને પગલે સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. પોસ્ટમાં મેસેજ વાયરલ કરનારે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરી હતી.

સુરતઆંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષએ આ પોસ્ટ મૂકવામાં આવતા અનેક સવાલો ઉભા થયા હતા. એટલું નહિ પણ દિનેશ અણઘણે પોટ મુક્ત સુરત પોલીસ પણ એલર્ટ જોવા મળી હતી.

આ પોસ્ટને લઈને દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ગ્રિષ્મા વેકરિયાની હત્યા થઈ હતી તેમાં જો ગ્રિષ્મા પાસે જો એક હથિયાર હોત તો આ ઘટના ન બની હોત.ત્યારે વધુમાં કહ્યું હતું કે, પોસ્ટ ફેસબુક મારફતે વાયરલ થતા સુરત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ દિનેશ અણઘણને બોલાવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસ દ્વારા આ પોસ્ટ ડિલેટ કરવાની વાત કરી હતી.

ત્યારે તે બાબતે દિનેશ અણઘણે આ વાત ને નકારી હતી અને કહ્યું હતું કે, સરકારની નીતિ મુજબ કટારની વહેંચણી કરવામાં આવશે અને જો કોઈ આ બાબતે પોસ્ટને લઈને કોઈ ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરી શકો, તેવું નિવેદન અમારા સંવદાતા સાથેની ટેલિફોનિક વાત કરીને આપ્યું હતુ.

દિનેશ અણઘણ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરત મહાનગરની તમામ બહેન-દીકરીઓને જણાવું છું કે, ગ્રીષ્મા હત્યા જેવો કેસ ભવિષ્યમાં ન બને તે માટે લુખ્ખા, લફંગા, અસામાજીક તત્વોથી બચવા પોતાના સ્વરક્ષણ માટે સુરત શહેરની બહેન-દીકરીઓને 5000 કટાર (કાયદાના નિયમ મુજબ) વિના મુલ્યે આપવામાં આવશે. પહેલા તબક્કામાં 1000 કટાર 15 દિવસમાં ફાળવવામાં આવશે.

જોકે, કટાર કયારે આપવામાં આવશે તે સમય અને સ્થળની હજી સુધી જાહેરાત કરી નથી. પરંતુ પોસ્ટને વધુને વધુ વાયરલ કરશો જેથી વધારેમાં વધારે બહેન-દીકરીઓ આ કટારનો લાભ લઇ શકે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જે રીતે પોસ્ટ વાયરલ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોસ્ટ વાયરલ કરનારને બોલાવીને ડિલીટ કરવાની વાત કરી હોવાની વાત પોસ્ટ મુકનારને કરવામાં આવી હતી. તો હવે શું ખરેખર મહિલાઓને કટાર આપવામાં આવશે કે માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી છે તેવા અનેક સવાલો લોકો દ્વારા પણ ઉઠી રહ્યા છે.

સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં જાહેર ગળું કાપી ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગ્રીષ્માના પરિવારજનોની સામે તેમજ અંદાજે નજીકના રહીશોની સામે જે રીતે ફેનિલ ગોયાણીએ અત્યંત ઘાતકી રીતે ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી તે ઘટના કાળજું કંપાવનારી હતી. આ ઘટનાને પગલે શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ, યુવતીઓને સ્વ રક્ષા અભિયાન અંતર્ગત સકત નારી સશ્કત સમાજ માટેની ઝુંબેશ સુરત સિટી પોલીસે શરૂ કરી સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ શાળા-કોલેજમાં શરૂ કરવામાં આવી છે.

જોકે બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અણઘણે સોશિયલ મીડિયા પર બહેનોના સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવોના ટાઈટલ સાથે એક પોસ્ટ શેર કરી છે. જેને પગલે સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. પોસ્ટમાં મેસેજ વાયરલ કરનારે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે આ પોસ્ટ મૂકવામાં આવતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતાં. એટલું જ નહીં પણ દિનેશ અણઘણે પોસ્ટ મુકતાં સુરત પોલીસ પણ એલર્ટ જોવા મળી હતી.

આ પોસ્ટને લઈને દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ગ્રિષ્મા વેકરિયાની હત્યા થઈ હતી તેમાં જો ગ્રિષ્મા પાસે જો એક હથિયાર હોત તો આ ઘટના ન બની હોત. ત્યારે વધુમાં કહ્યું કે, પોસ્ટ ફેસબુક મારફતે વાયરલ થતાં સુરત પોલીસના ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ દિનેશ અણઘણને બોલાવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસ દ્વારા આ પોસ્ટ ડિલેટ કરવાની વાત કરી હતી.

ત્યારે આ બાબતે દિનેશ અણઘણે આ વાત ને નકારી કાઢી હતી અને કહ્યું કે, સરકારની નીતિ મુજબ કટારની વહેંચણી કરવામાં આવશે અને જો કોઈ આ બાબતે પોસ્ટને લઈને કોઈ ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરી શકો તેવું નિવેદન ખાનગી ન્યુઝ સાથે ટેલિફોનિક વાત કરીને આપ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.