વડોદરાના આ બે જોડિયા બાળકોને SMA-૧ નામની બીમારીની સારવાર માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે, આખો પરિવાર આજે…

વડોદરાના આ બે જોડિયા બાળકોને SMA-૧ નામની બીમારીની સારવાર માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે, આખો પરિવાર આજે…

આપણે બધા લોકો જાણીએ જ છીએ કે ગુજરાતમાં થોડા સમય પહેલા જ SMA -૧ નામની બીમારીના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, હાલમાં એક તેવો જ SMA -૧ નામની બીમારીનો બનાવ વડોદરા શહેરમાંથી સામે આવ્યો હતો, વડોદરામાં રહેતા એક પરિવારમાં એક સાથે બે જોડિયા બાળકોને આ SMA -૧ નામની ગંભીર બીમારી હતી, તેથી પરિવારના બધા લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા.

આ પરિવારના લોકોને તેમના બે જોડિયા બાળકોની સારવાર માટે 32 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હતી, આ ખર્ચો સાંભળતાની સાથે જ પરિવારના બધા લોકો ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા, આ પરિવાર વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આજથી સાત મહિના પહેલા વડોદરામાં રહેતા સાહિલભાઈના ઘરે ત્રણ જુડવા બાળકોના જન્મ થયા હતા.

તેથી સાહિલભાઈનો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો, ત્યારબાદ આ બાળકો તેમના જન્મના સાત મહિના પછી બીમાર પડ્યા તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું કે સાહિલભાઈના ત્રણ બાળકોમાંથી એક દીકરા અને એક દીકરીને SMA -૧ નામની ગંભીર બીમારી છે.

તેથી સાહિલભાઈને તેમના બાળકોને સારવાર કરાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે, આથી પરિવારના બધા લોકો ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા, આ SMA -૧ નામની બીમારી થોડા સમય પહેલા જ ધૈર્યરાજ નામના દીકરાને થઇ હતી, તેથી બધા ગુજરાતના લોકોએ તેમનાથી બનતી સેવા કરી હતી અને ધૈયરાજનો જીવ બચાવી લીધો હતો. તેથી તેવી જ રીતે આ બે બાળકોને પણ 32 કરોડની જરૂર છે.

તેથી તેમના પરિવારના લોકો પણ આજે મદદની માંગણી કરી રહ્યા હતા, આથી પરિવારના બધા સભ્યો મંદિરની બહાર પણ મદદ માટે બેનર લઈને ઉભા છે અને મંદિરમાં આવતા જતા બધા લોકો પાસે મદદની માંગણી કરે છે,

આ પરિવારના લોકોને તેમના બાળકોનો જીવ બચાવવા માટે દાતાશ્રીઓની જરૂર છે, તેથી જે લોકોને આ SMA -૧ નામની ગંભીર બીમારીથી પીડાતા બાળકોને મદદ કરવી હોય તો નીચે એકાઉન્ટ નંબર પણ આપેલો છે.

એકાઉન્ટ નંબર- ૭૦૦૭૦૧૭૧૭૩૪૮૬૦૭

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.