નાભી(પૅસોટી) ખસી ગઈ હોય તો સરખી કરવા માટે દુનિયાનો સૌથી સરળ ઉપાય…

નાભી(પૅસોટી) ખસી ગઈ હોય તો સરખી કરવા માટે દુનિયાનો સૌથી સરળ ઉપાય…

ઘણી વખત જોવા મળે છે કે અચાનક ઉભા થવું, કૂદવા કે ખાલી પેટે ભાર ઉઠાવવાના કારણથી અંબોઇ ખસી જાય છે જે ખૂબ સામાન્ય સમસ્યા છે. આ સામાન્ય સમસ્યા તમને ખૂબ તકલીફ પણ આપે છે. પિચોટી ખસવાના કારણથી પેટનો દુખાવો અને પેટથી જોડાયેલી અન્ય સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. જેના માટે કેટલાક ઉપાય છે જે તમને કામ લાગી શકે છે. જેથી આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી અંબોઇ ખસવાની સ્થિતિથી આરામ મળશે.

નાભી ખસી જાય ( પૅસોટી પડે ) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.

સરસિયાનું તેલ પિચોટી ખસવા પર તેને તેની જગ્યા પર લાવવામાં સરસિયાનું તેલ ખૂબ મદદરૂપ થાય છે. તે સિવાય તે દુખાવાને પણ દૂર કરી દે છે. તે સિવાય તેનાથી દુખાવો પણ દૂર થાય છે. જ્યારે પણ પિચોટી ખસી જાય તો ત્રણ – ચાર દિવસ નિયમિત રીતે ખાલી પેટ સરસિયાના તેલના કેટલાક ટીપાં નાભિમાં નાખો. જેનાથી તમને જલદી જ ફરક જોવા મળશે અને ધીમે – ધીમે નાભિ તેની જગ્યા પર આવવા લાગે છે.

ચા પત્તી છે ફાયદાકારક નાભિ ખસી ગયા બાદ કેટલાક લોકોને ડાયેરિયા થઇ જાય છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચા પત્તી મિક્સ કરીને ઉકાળી લો અને ગાળીને નવશેકી ચા પીઓ. તેનાથી દુખાવો ઓછો થવાની સાથે જ નાભિ તેની જગ્યા પર આવી જશે. મસાજ કરાવો પિચોટી ખસવા પર મસાજ કરવાથી પણ દુખાવાથી પણ રાહત મળી શકે છે. પરંતુ આ મસાજ સામાન્ય મસાજની જેમ નથી હોતું. પરંતુ તેને કોઇ નિષ્ણાંતથી કરાવવું પડે છે. જ્યારે તમે આ પ્રકારની સમસ્યા હોય તો તે દરમિયાન ભારે વસ્તુ ઉઠાવવાથી દૂર રહો. અન્યથા તમારી સમસ્યા વધી શકે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.