ગાઢ જંગલમાં ચાદરમાં કપલે કરાવ્યું પોસ્ટ-વેડિંગ ફોટોશુટ, આ 7 PHOTOS જોઈને તમને શરમ આવી જશે…

છેલ્લા થોડા સમયથી લોકોમાં પ્રિ-વેડિંગ શૂટનો ક્રેઝ વધી રહ્યો છે. અલગ-અલગ કપડામાં અને સારી-સારી જગ્યાઓ પર શૂટ બહુ જ ક્રિએટિવિટી સાથે કરવામાં આવે છે. ઘણા લોકો પ્રિ-વેડિંગ ફોટોશૂટ પર નારાજગી પણ વ્યક્ત કરતા હોય છે.
View this post on Instagram
સમયની સાથે-સાથે આ ચલણ વધતું જ જાય છે. પ્રિ-વેડિંગની સાથે-સાથે નવા જમાનાના કપલમાં પોસ્ટ-વેડિંગનું ચલણ પણ શરૂ થયું છે. આ ફોટોશૂટ ઘણા મોંઘા હોય છે. 2020માં કોરોનાએ આ કામના રંગમાં ભંગ પાડયો છે. ઘણા લોકોએ પ્રિ-વેડિંગ અને ઓછા લોકોની હાજરીમાં લગ્ન કરવા પડયા હતા.
View this post on Instagram
આવું જ કંઈક કેરળના ઋષિ કાર્તિકેય અને લક્ષ્મી સાથે થયું હતું. બંનેએ કોરોનાને કારણે 16 સપ્ટેમ્બર 2020ના લગ્ન કર્યા હતા. બંને બહુ ઓછા લોકોની હાજરીમાં સામાન્ય રીતે લગ્ન કર્યા હતા. પરંતુ આ બંને લગ્નના જશ્નને ઓછું રાખવા માંગતા હતા. આ માટે બંનેએ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ફેંસલો કર્યો અને નીકળી ગયા જંગલમાં ફોટોશૂટ માટે.
View this post on Instagram
બંનેએ જંગલની વચ્ચે એવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું જે ફોટોશુટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
View this post on Instagram
ઋષિ અને લક્ષ્મીએ તેના પોસ્ટ વેડિંગ ફોટોશૂટ માટે ઇડિક્કુના ચાના બગીચા પર પસંદગી ઉતારી હતી. બંનેએ સફેદ ચાદરમાં એવા બોલ્ડ અને હોટ પોઝ આપ્યા હતા કે તેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
આ તસ્વીરમાં બંને સફેદ ચાદરમાં જોવા મળે છે. અહીં બંને બહુ જ રોમેન્ટિક રીતે પોઝ આપતા નજરે ચડે છે. કોઈ તસ્વીરમાં તે એક-બીજાની પાછળ ભાગતા જોવા મળે છે તો ક્યાંક એકબીજાને હગ કરતા નજરે ચડે છે.
View this post on Instagram
ઘણા લોકોને કપલનું આ ફોટોશૂટ બિલકુલ પસંદ નથી આવ્યું. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
બંનેની આ તસ્વીર લોકોને ઘણી પસંદ આવી રહી છે. આ તસ્વીર સિવાય બંનેના લગ્નની તસ્વીર પણ ખુબસુરત છે.
View this post on Instagram