આ માસુમ બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, બાળકની વાત સાંભળીને તમે પણ રડી પડશો, જુઓ વિડીયો…

આ માસુમ બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, બાળકની વાત સાંભળીને તમે પણ રડી પડશો, જુઓ વિડીયો…

આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા ઉપર રોજના લાખો વીડિયો વાયરલ થતાં હોય છે, આ ઘણા બધા વિડીયો માંથી ઘણા વિડીયો આપણને ખૂબ જ મજા આવે છે,ઘણા વીડિયો માંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો બાળકો ના પણ વાયરલ થતા હોય છે. નાના બાળકો ના વીડિયો જોઈને ઘણી વખત આપણે ભાવુક થઈ જઈએ છીએ. આ વાયરલ વીડિયોમાં નાના બાળકોની વાત સાંભળીને ઘણી વખત આપણે એની વાત સાંભળી લેવાની જરૂર છે.

સોશિયલ મીડિયા ઉપર આવો જ એક બાળક નો વિડીયો આપણી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર એક બાળક નો વિડિઓ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર બાળકની વાત સાંભળીને ખરેખર આપણે પણ ચોકી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ બાળક નો વિડીયો માં આભાર આપ તેના શિક્ષક ને કહી રહ્યો છે કે, તેના પિતા તેને પુસ્તક લાવી આપતા નથી અને રોજ દારૂ પીવો છે.

જ્યારે આ બાળક તેના શિક્ષક ને વાત કરી હોય છે ત્યારે, આ બાળક ખૂબ જ રડતો જોવા મળી રહ્યો છે. અને આ બાળકના પિતા પણ તે જગ્યાએ હાજર હોય છે. આ વીડિયોમાં ખાસ વાત તો એ છે કે આ બાળકની વાત સાંભળીને તેના પિતા પણ ખૂબ હસી રહ્યા હોય છે. આ જોઈને બાળકના પિતા ને પણ શરમ આવી જોઇએ.

માહિતી મળી છે કે આ બાળકનો video વાયરલ થયો હતો. અને આ વિડિયો બિહારના રોહતાસ જિલ્લાના તિલોઠું બ્લોકની એક સરકારી શાળાનો હોય તેવો પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ક્લાસરૂમની અંદર એક માસૂમ બાળક પોતાના શિક્ષક સામે રડી રહ્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે શિક્ષક બાળકને પુછે છે કે પુસ્તક કેમ ખરીદતો નથી??, ત્યારબાદ આ બાળક કહે છે કે તેના પિતા દારૂ પીવાના પૈસા ખર્ચી નાખે છે. અને મને પુસ્તક લાવી આપતા નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરૂમની અંદર શિક્ષક બાળકને પુછે છે કે, પાંચ દિવસ સુધી સતત કહેવા છતાં પુસ્તક કેમ નથી ખરીદ્યા???.

જ્યારે આ શિક્ષક બાળકને પુછે છે ત્યારે, આ બાળક રડતા રડતા જવાબ આપી રહ્યો છે કે, મારા પિતા બધા પૈસા દારૂ માં ખર્ચ કરી નાખે છે. પરંતુ તે મને પુસ્તક લાવી આપતા નથી. જ્યારે આ બાળક વાત કરી રહ્યો હોય છે ત્યારે તેના પિતા બાળકની વાત ઉપર હસવા લાગે છે. આ સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઉત્કર્ષ સિંગ નામના વ્યક્તિએ મૂક્યો છે

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.