શિક્ષક વિદ્યાર્થીનીને ક્લાસમાં પૂરી કરતો હતો ગંદુ કામ, ઘટના જાણીને તમને ગુસ્સો આવશે…

શિક્ષક વિદ્યાર્થીનીને ક્લાસમાં પૂરી કરતો હતો ગંદુ કામ, ઘટના જાણીને તમને ગુસ્સો આવશે…

દિવસેને દિવસે બળાત્કારની ઘટનાઓ ખુબ વધારે પ્રમાણમાં થઈ રહી છે. તેવામાં રોજ ને રોજ નાની દીકરીઓને બાળાઓ સાથે તથા દુષ્કાળમાં કે શારીરિક અડપલાં કેસોમાં દિવસેને દિવસે વધારો થતો રહ્યો છે. અને નરાધમો સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. નરાધમો ને કાયદા નો ડર રહ્યો જ ના હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે આપણી સામે એવો જ એક કિસ્સો નજર માં સામે આવ્યો છે.

આ કિસ્સા માં ગુરુ શિષ્ય ને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. ખરેખર વાત કરીએ તો કર્ણાટક ના મૈસુર જિલ્લા માં એક શાળા માં ન થવાનું કામ થયું છે. ખરેખર વાત કરીએ તો શાળા માં ભણતા બધા બાળકો માંથી એક વિદ્યાર્થી ની સાથે શાળા ના શિક્ષક એ ગંદુ કામ કર્યું છે. આ સમગ્ર ઘટના નો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા માં ખૂબ મોટી માત્રા માં વાયરલ થઈ રહ્યો છે.

વાત કરીએ તો, મૈસુર ની એક સ્કૂલ માં શાળાના હેડમાસ્ત ની સામે એક વિદ્યાર્થી ની ને એકલા માં બોલાવી ને ચુંબન હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના બનતા ગુરુ-શિષ્યના વચ્ચે લાચન લાગે તેવી ઘટના સર્જાઇ હતી. વિદ્યાર્થીના એકલતામાં બોલાવીને ચુંબન કર્યા હોવાની ઘટના બાબતે, એજ્યુકેશન ડિપાર્ટમેંટ પોસ્કો હેઠળ ગુનો નોંધી છે.

તમને જણાવી દઇએ કે આ સમગ્ર ઘટનાનો વીડિયો, અત્યારે સોશિયલ મીડિયા માં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના વિડીયો જોઈને લોકો ખૂબ જ રોષે ભરાઈ ગયા હતા, તેને કારણે આ શિક્ષકની ધરપકડ કરીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થિનીઓએ તે હેડમાસ્તર ની સામે કડક પગલા લેવાની માંગ કરી છે.

આ સમગ્ર વીડિયો તે જ શાળા ના એક વિદ્યાર્થી એ રૂમ ની બારી માંથી રેકોર્ડ કરી હતી. આ ઉપરાંત કોઈ વીડિયો લઈ રહ્યું હોવા ની શંકા જતા, વિદ્યાર્થી ની રૂમ માંથી બહાર નીકળી ગઈ હતી. તેમાં હેડ માસ્તર કોણ છે એને વિડિયોકોન કરી રહ્યા છે તે ચેક કરવા માટે બાજી ની પાસે ગયો હતો. આવી નીચી હરકત ને અંજામ આપનાર માસ્ટર કોણ છે તેની સામે બીજી ઘણીનબીજી ઘટનાઓ પ્રકાશ માં આવી હતી.

બ્લોક એજ્યુકેશન ઓફિસરે વિદ્યાર્થીના શારીરિક શોષણની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આપણે વાત કરીએ તો હેડ માસ્ટર ેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર કેસની તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ કેસ બાબતે કડક કાર્યવાહી કરીશું. આ સમગ્ર કેસ બાબતે બીજી કેટલી વિદ્યાર્થીઓની આરોપીની ભોગ બને છે તેની જાણકારી મેળવી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.