સુરજ ભુવાજી બાબતે યુવતીએ કર્યા ચોકાવનારા ખુલાસા, હું સુરજને મનાવવા અમદાવાદ ગઈ હતી, તેને ખબર હતી કે મારે….

સુરજ ભુવાજી બાબતે યુવતીએ કર્યા ચોકાવનારા ખુલાસા, હું સુરજને મનાવવા અમદાવાદ ગઈ હતી, તેને ખબર હતી કે મારે….

થોડા દિવસો પહેલા રાજકોટની મહિલા પોલીસ સ્ટેશનની અંદર, જૂનાગઢની અનાથ યુવતીએ ઝેરી દવા ગટગટાવીને પોતાની આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઘટના પછી પોલીસે તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ આ યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે. જૂનાગઢની અંદર આવેલા સુરજ સોલંકીના ભૂવાજીએ દસ મિનિટ સુધી મારી સાથે દુષ્કર્મ આચરતો હતો તેમ જ, મને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે જૂનાગઢ પોલીસે આ દીકરી ની તમામ હકીકત જાણીને દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.

ત્યારબાદ સુરજ ભુવાજી ઈન્ટરનેટ ઉપર એક સોશિયલ મીડિયામાં માધ્યમ દ્વારા વીડિયો શેર કર્યો હતો અને તેમાં તેણે આ યુવતીની બાબતે ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. સુરજ ભુવાજી એ યુવતીની વિશે કહ્યું હતું કે તે યુવતી મારી પાસે પૈસાની માગણી કરતી હતી. અને મારી પાસે ઘણી બધી અલગ અલગ મારી પાસે ડિમાન્ડ પણ કરતી હતી., ધીમે ધીમે પહેલા એની ડિમાન્ડ પૂરી કરી હતી પરંતુ તેની ડિમાન્ડ દિવસે દિવસે વધી ગઈ હતી તેના કારણે હું પૂરી કરવામાં અસમર્થ હતો.

ત્યારબાદ અત્યારે યુવતીએ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા, લાઈવ થઈ ને તમામ હકીકત જાણકારી વિશે જણાવી હતી, આ યુવતી વીડિયોની અંદર ગાંધી નજરે ચડે છે કે, મેં પૈસા માટે ક્યારે પ્રેમ કર્યો નથી એને મને ન્યાય અપાવજો, આ ઉપરાંત તે કહે છે કે ખોટા નો સાથ ક્યારે આપશો નહીં મને બદનામ કરવામાં આવી રહી છે. આયોધ્યા સોશિયલ મીડિયા ની અંદર લાઈવ થઇ ને દરેક આપવીતી જણાવી હતી. અત્યારે જે વીડિયો સામે આવ્યો છે તેની અંદર મને બદનામ કરવામાં આવી રહી છે.

આ યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં પૈસા ને પ્લેટ માટે ક્યારે પણ માગણી કરી નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પૈસાની માગણી કરી હતી તે તદ્દન ખોટું છે. વધુમાં જણાવે છે કે, જો હું ખોટી હોત તો અમદાવાદમાં બનાવવા માટે સુરજ ને કેમ ગઈ હોત.., મેં તેની માફી કેમ માંગી હોય, મેં તેને પગે કેમ પડી હોત. આ યુવતીએ ચોંકાવનારા ખુલાસા વીડિયોની અંદર કર્યો હતો.

આ યુવતી આ વીડિયોની અંદર ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે તેમાં કહે છે, પેલા ભાઈ નો ફોન આવ્યો હતો તેનું મારી પાસે પ્રૂફ પણ છે અને મેસેજ પણ છે, મેં ક્યારેય પણ તેની સાથે પૈસા માટે પ્રેમ કર્યો નથી, તેમજ આ યુવતી વીડિયોની અંદર કહે છે કે, આ બાબતથી મને પૈસા માટે ક્યારે મેસેજ ન કરતા કોઈને પણ મેસેજ ના કરતા, તેમજ મને ન્યાય અપાવો અને ખોટાનો સાથ આપશો નહીં.

આ વીડિયોમાં યુવતી કહે છે કે હું તેની સાથે દસ મહિના રહીને તેને પણ ખબર હતી કે મારામાં નથી છતાં પણ મને રોડ ઉપર છોડી મૂકી દીધી. વાત આખી એમ છે કે જૂનાગઢની એક છોકરીએ, રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને જ્યારે ઝેરી દવા પીને ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી,,

જેની અંદર એક ઉલ્લેખ થયો હતો કે આયા યુવતીની ઉપર સુરેશ સોલંકી નામના ભૂવાજીએ દસ મિનિટ સુધી દુષ્કર્મ આચર્યુ હતું અને, આ યોજના ગર્ભવતી બનાવી દીધી હતી, એટલું જ નહીં સુરત સોલંકીના મિત્ર સંજય એ આ છોકરીને ગાડીમાં મારીને અમદાવાદ આશ્રમ નજીક ગાડીમાં બેસાડીને માર માર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.

આખી ઘટનાની વાત કરીએ તો, આશી દાસ મહિના પહેલા જૂનાગઢની અંદર આવેલા સુરજ લાખાભાઈ સોલંકીના ભુવા પાસે આ યુવતી ગઈ હતી, તે સમયે ભૂવા તરીકે જાણીતા સુરત સોલંકીએ તેના પર્સનલ નંબર પણ આપ્યો હતો અને થોડા સમય પછી મેસેજ ઉપર વાત કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ લગ્નનું વચન આપીને સુરત સોલંકી આ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ખોટી રીતે પ્રવેશ કરીને ૧૦ મહિના સુધી શારીરિક શોષણ કર્યું હતું. તેમજ આ છોકરીને ગર્ભવતી બનાવી દીધી હતી અને તેની જાણકારી સૂરજને થતાં, કોઈ દવા આપીને ગર્ભપાત કરાવ્યો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.