પુષ્પા ફિલ્મ સ્ટાઈલમાં સંતાડેલો ચંદનનો જથ્થ ઝડપાયો, જથ્થો ગોડાઉનમાં સંતાડેલો હતો…

પુષ્પા ફિલ્મ સ્ટાઈલમાં સંતાડેલો ચંદનનો જથ્થ ઝડપાયો, જથ્થો ગોડાઉનમાં સંતાડેલો હતો…

કિર્તેશ પટેલ, સુરતઃ સુરત શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો જરાક પણ ન રહ્યો હોય તે રીતે હવે તો સુરત શહેરમાં હત્યા બાદ ચંદનની પણ મોટી માત્રમાં ચોરી થતી હોવાની વાત સામે આવી છે. પુષ્પાની પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં ચંદન લાકડાનો જ તો એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો આની ગંધ એટીએસ ટીમે આવી જતા એટીએસ ટીમે સુરત એસઓજીની ટીમ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને પર્દાફાસ કર્યો છે.

500 કિલોથી વધુ ચંદનના લાકડા પકડાયા સુરતના પુણા પોલીસે મથકની હદ વિસ્તરણ આવેલ ટેકરા ફળિયામાં આવેલ એક ગોડાઉનમાં મોટી માત્રામાં ચંદનના લાકડાનો જથ્થો હોવાની બાતમી ATS ટીમે ને મળતા ATSની ટીમે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સાથે રાખીને દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન મોટી માત્રમાં ચંદનના લાકડા મળી આવ્યા હતા એટલું નહી પણ ચંદનનો જથ્થો સંતાડી રાખનાર આરોપી ધીરુ આહીર અને વિનુ પટેલને ATSની ટીમે દબોચી લીધા છે.

હાલ તો 500 કિલોથી વધુ ચંદનના લાકડા કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાતએ છે ચંદનના આ લાકડા ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવવના હતા તે દિશામાં પોલીસ તપાસ આરંભી છે.

બીજી તરફ ATS NI ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસ એટલે પુણા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે કારણ કે પકડાયેલ બે પૈકી એક આરોપી નામ ધીરુ આહીર જે હમેશા પુણા પોલીસ મથકમાં પડ્યો પાધર્યો રહેતો હતો. તેમજ સ્થાનિક પોલીસ સાથે પણ રહેતો હતો ત્યારે આ મામલે પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.

સુરતના ચોક બજાર સ્થિત આવેલ ગાંધી બાગમાં ચંદનના ઝાડા છે પણ સિક્યુરી ના અભાવ ને કારણ ને થોડાક દિવસો પહેલા મોડી રાત્રે પુષ્પા ફિલ્મની સ્ટાઈલ માં ચંદનના ઝાડને કાપી ને લાકડાની ચોરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થી ગયા હતા આ મનાલી અઠવા લાઇન્સ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોધાઇ છે શું આ એક લાકડા છે કે નહિ તે દિશામાં પણ તપાસ આરંભી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.