16 વર્ષની દીકરીને ઉલટી થતાં માતા હોસ્પિટલ લઇ ગઈ, તાપસ બાદ ડોક્ટરની વાત સાંભળી માતા ત્યાં જ ઢળી પડી…

16 વર્ષની દીકરીને ઉલટી થતાં માતા હોસ્પિટલ લઇ ગઈ, તાપસ બાદ ડોક્ટરની વાત સાંભળી માતા ત્યાં જ ઢળી પડી…

સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર દિવસેને દિવસે, ગુના કિયા પ્રવૃત્તિઓ વધવા લાગી છે. તેવામાં સુરતની અંદર પાસોદરા વિસ્તારમાં બનેલી દીકરીની હત્યા કેસ પછી પણ, બીજા કેટલા એ એક તરફી પ્રેમ ના ગુનાઓ સુરતની અંદર નોંધાઈ ચુક્યા છે. આ ઘટના ઉપરાંત દુષ્કર્મના કેસમાં પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ ઘટનાઓ બન્યા પછી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી છે, આમ છતાં શહેરની અંદર કોઈપણ ગુનકિય પ્રવૃત્તિનું અંદર ફેરફાર થયો નથી.

સુરતની અંદર આવેલા સિંગાપુર વિસ્તારમાં, કેવો ચાલતો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને સૌ લોકો ચોંકી ઉઠયા છે. હકીકતની સુરતના સિંગાપુર વિસ્તારમાં ૧૬ વર્ષની એક દીકરી પોતાના પરિવારની સાથે હસતી ખેલ તી જિંદગી થી આવતી હતી તેમજ, દિવસે આ કારણે તેને ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો, તેમજ તેને ચક્કર આવતા હતા.

દીકરી ની આવી હાલત જોઈને પરિવારના થયું કે દીકરી બીમાર પડી ગઈ છે. એટલા માટે તેઓએ દીકરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા માટે ખસેડી હતી. વાત કરીએ તો સુરતની અંદર ચાલી સારવાર બાદ ડોક્ટરે દીકરીના પરિવારના લોકોને આવીને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ડોક્ટરે કરેલા ખુલાસા સાંભળીને દીકરીની માતા ત્યાં ને ત્યાં જ ઢળી પડી હતી.

આ જુગાર ખુલાસો સાંભળીને દીકરીના પિતા ના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે, તમારી દીકરી ગર્ભવતી બની ગઈ છે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ તમારી દીકરી ગર્ભવતી બની છે. ડોક્ટર ના મોઢા ઉપર આ શબ્દ સાંભળતાની સાથે જ પરિવારના લોકો માં ભારે દોડધામ મચી ગઇ છે. દિકરીની હાલત સ્થિર થતાં તેની દીકરીની પૂછપરછ કરવામાં આવી હતી.

તેમાં દીકરીએ જણાવ્યું હતું કે, આ દીકરી તેના ઘર નજીક રહેતો આકાશ રાઠોડ નામના યુવાન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. તેમજ નાની ઉંમરમાં થયેલા આ પ્રેમને કારણે આકાશ રાઠોડ નામના યુવકે, આ દીકરીને ખૂબ જ ગેર ફાયદો ઉઠાવ્યો હતો.

તેને કારણે આ છોકરી હજુ તો પણ સમજ હતી એટલા માટે આકાશ રાઠોડ નામના યુવકે, આ યુવતીને લગ્નની લાલચ આપીને થોડા થોડા સમયે શરીર સંબંધ બાંધતો હતો તેને કારણે, દીકરીના મોઢેથી આ પ્રકારની વાતો સાંભળીને માતા-પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને આઘાતમાં ચાલ્યા ગયા હતા.

આ દીકરીના માતા-પિતા એ તાત્કાલિક ધોરણે આકાશ રાઠોડ નામના યુવકની સામે પોલીસ ફરિયાદ નોંધવાનો નિર્ણય કર્યો હતો. વાત કરીએ તો માત્ર સોળ વર્ષની દીકરી અને તે ગર્ભવતી બની ગઈ હતી તેના કારણે ડોક્ટરોએ પણ, પોલીસને જાણકારી આપી હતી. ડોક્ટરે પોલીસને જાણકારી આપી હતી કે આકાશ રાઠોડ નામના નરાધમ યુવક સામે ફરિયાદ નોંધવામાં આવે તેમજ તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

આખી ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમજ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ આરોપીને પકડવા માટે પોલીસે ઘણી બધી ફિલ્મો પણ બનાવી હતી, આ પ્રકારના બનાવો ઘટવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યા છે તેમાં તંત્ર આ ગુણોની સામે જરૂર જરૂર કાયદેસરની કાર્યવાહી થશે તેવી માહિતી મળી રહી છે

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.