હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના આ વિસ્તારોમાં મોટા માવઠાનું તોફાન ત્રાટકવા જઈ રહ્યું છે, ખેડૂતોને માથે મહાસંકટ…

હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના આ વિસ્તારોમાં મોટા માવઠાનું તોફાન ત્રાટકવા જઈ રહ્યું છે, ખેડૂતોને માથે મહાસંકટ…

હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ તોફાની પવન સાથે વરસવા જઈ રહ્યો છે. ઉનાળાના બળબળતા તાપને મુક્તિ આપીને બે થી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ત્રાટકવા જઈ રહ્યો છે.

તેમાં હવામાન વિભાગે વધુ એક આગાહી આપતા જણાવ્યું છે કે, આજે અને આવતી કાલથી વાતાવરણમાં પલટો નોંધાશે. તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની વધારે શક્યતા હતી. પરંતુ ભેજવાળો પવન દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈને ઉત્તર ગુજરાત તરફ જઈ રહ્યો છે..

એટલા માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ ત્રણ વિભાગોમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. જો આ માવઠું વરસશે તો એ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જવાની બીક રહેલી છે..

તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવદ થી મધ્યમ વરસાદ નોંધાશે. જેના પગલે નિચાણ વાળા મકાનો તેમજ કાચા મકાન વાળા લોકોએ પૂરતી તૈયારી કરી રાખી છે. હાલ દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ચુકી છે.

ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, પાલનપુર, બનાસકાંઠા, પાટણ વગેરે જિલ્લાઓમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે..

જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વરસાદના માહોલના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ ની વાતો પડી શકે તો કંઈ નવાઈ ગણી શકાય નહીં.

હાલ ઉનાળાનો બળબળતો તાપ પડી રહ્યો છે. પરંતુ વાતાવરણમાં પલટો નોંધાતાની સાથે વરસાદ વરસ્યો અને ત્યારબાદ ફરી એકવાર થોડો ઘણો ઠંડીનો ચમકારો પણ નોંધાશે. તો દિવસ દરમ્યાન ચામડી બાળકો તડકો પડશે. હકીકતમાં આ વર્ષના ચોમાસાનો સંપૂર્ણ આધાર ઉનાળા પર રહેશે..

વાંચી લો હવામાન વિભાગની આગાહી, ખેડૂતોને માથે મહાસંકટ

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.