ગ્રીષ્માની અંતિમ વિદાયનો LIVE વિડીયો થયો વાઇરલ, હૈયાફાટ રુદન વચ્ચે ઈજાગ્રસ્ત ભાઈએ બહેન ગ્રીષ્માની ચિતાને આપી મુખાગ્નિ…

ગ્રીષ્માની અંતિમ વિદાયનો LIVE વિડીયો થયો વાઇરલ, હૈયાફાટ રુદન વચ્ચે ઈજાગ્રસ્ત ભાઈએ બહેન ગ્રીષ્માની ચિતાને આપી મુખાગ્નિ…

સુરતની અંદર વહેલી સવારે, ૯.૩૦ વાગ્યા ની આસ પાસ, ગ્રીષ્મમાં ઘરથી સ્મશાન સુધી ની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ વાત કરીએ તો ફૂલ જેવી માસૂમ દીકરી અને ૨૧ વર્ષની દીકરી ગ્રીષ્મમાં ને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. અંતિમ વખત પરિવારના સભ્યો ગ્રીષ્મમાં ને મળતા પરિવારે આખો સમાજ ચોધાર આંસુએ રડી પડ્યો હતો. તેમજ તે સમયે આસપાસનું ચારેય તરફ નું વાતાવરણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. તેમજ ગ્રીષ્મમાં ને માતા છેલ્લી વખત દુલ્હન ના રૂપ માં જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા

સમાજ ની દિકરી ની અંતિમયાત્રા ની અંદર હજારો લોકો ઉમટી પડ્યા હતા. ગ્રીષ્મમાં ની અંતિમ યાત્રા ની અંદર સમાજના ઘણા બધા આગેવાનો સહિત સમાજના ઘણા બધા અગ્રણીઓ સહિત, ઘણા બધા યુવાનો આ અંતિમયાત્રામાં જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ અંતિમ યાત્રામાં જોડાઈ ગઈ હતી તેને કારણે સોસાયટીના કોર્ડાન પણ કરી દેવામાં આવી હતી. એમા તે સમયે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત હાલત માં ભાઈ એ બહેન ને જવતલ હોમવા ની જગ્યા એ મુખાગ્નિ આપી હતી. એમાં જ આખો સમાજ આ દીકરી ની અંતિમયાત્રા ની અંદર ચોધાર આંસુએ વિદાય આપી રહ્યો હતો. ગ્રીષ્મમાં ના પિતા આફ્રિકા હોવાને કારણે, તેના અંતિમ સંસ્કાર કરવા ની અંદર બે દિવસ સુધી સમય લાગ્યો હતો. દીકરીની હત્યા થઇ હોવાની અંગે માહિતી મળતા પિતા જમીન ઉપર ઢળી પડ્યા હતા.

વાત કરીએ તો, આજ સવારે આફ્રિકા થી સુરત આવેલા પિતાએ દીકરી ની હત્યાની જાણ થતાં જમીન ઉપર એકાએક ઢળી પડયા હતા. અને આખી સોસાયટીની અંદર શોકમગ્ન માહોલ થઇ ચૂક્યો હતો. અંતિમ યાત્રા ની અંદર સોસાયટીને પોલીસે કોર્ડન કરી લીધી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

અત્યારે તો ગ્રીષ્મમાં ની અંતિમ સફર પૂરી થઈ ગઈ છે.તેમજ ગ્રીષ્મમાં નો મૃતદેહ જોઈ ને પરિવાર અને સમાજના લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમાં સમાજના લોકો આ દીકરી ની અંતિમ વિધિ ની અંદર સામેલ થયા હતા અને અંતિમ સફરમાં પણ જોડાયા હતા. માતા-પિતા અને હજારો લોકોની સાથે રહીને, હૈયાફાટ રુદન વચ્ચે ઇજાગ્રસ્ત ભાઈ એકની એક બહેનની ચિતાને મુખાગ્નિ આપી હતી. તેની સાથે સાથે પોલીસ બંદોબસ્ત સાથે આખી અંતિમ યાત્રા યોજાઈ હતી.

ગ્રીષ્મની અંતિમયાત્રાની સમયે આખી સોસાયટીને ચુસ્ત રીતે કોર્ડન કરી લેવામાં આવી હતી, એમાં જ મહિલા પોલીસ અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. અંતિમ યાત્રા ની અંદર મહિલાઓ મોટી સંખ્યા ની અંદર આવી રહ્યા હતા તેને કારણે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો હતો. ગ્રીષ્મમાં ના ઘર થી અશ્વિનીકુમાર સુધી સ્પેશ્યલ બ્રાન્ચને બંદોબસ્ત ની જવાબદારી સોંપવામાં આવી હતી.

વાત કરે તો ખાનગી વાહન પર ગ્રીષ્મમાં ની અંતિમ સફર ના ફોટાઓ ની સાથે ગ્રીસમાં ની અંતિમ યાત્રા કરવામાં આવી હતી. છેલ્લી વાર પોતાની દીકરીને જોતા ગ્રીષ્મમાં ની માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા હતા. ખાસ વાત તો એ છે કે તેમની માતાને પણ આજ સવારે જ જાણકારી આપવામાં આવી હતી. સમાજ ની દીકરી ને અંતિમ યાત્રા ની અંદર સમાજના લોકો મોટી માત્રામાં જોડાયા હતા. એમાં જ દીકરીને ભાવભરી વિદાય પણ આપી હતી.

તસ્વીર સૌજન્ય :- ત્રિશુલ ન્યુઝ

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275