પાડોશીને મોજ કરાવવા માટે પતિ ખુદ પોતાની પત્નીને મોકલતો હતો ,આખી ઘટના વાંચીને તમને નવાઈ લાગશે…

પાડોશીને મોજ કરાવવા માટે પતિ ખુદ પોતાની પત્નીને મોકલતો હતો ,આખી ઘટના વાંચીને તમને નવાઈ લાગશે…

આ સમાજ દિવસે ને દિવસે બહુ બગડતો જાય છે, રાજસ્થાન નો આ કિસ્સો એનો દાખલો તરીકે લઈ શકાય, આ કિસ્સામાં નવીન પ્રકારનું જ જોવા મળે છે,પાડોશી ને મોજ કરવા માટે પતિ ખુદ પોતાની પત્ની ને મોકલતો હતો, આખી ઘટના વાચી ને તમને નવાઈ લાગશ, મહિલા પ્રિયા અને તેના જીમ ટ્રેનર પતિ વિવેક વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. એટલે પ્રિયા મદદ માટે પાડોશી હિમાંશુંને બોલાવી હતી.

આ મદદના સિલસિલામાં પ્રિયા-હિમાંશુ નજીક આવ્યા અને એકબીજા સાથે નંબર એક્સચેન્જ થયા પછી વાતો થવા લાગી. પછી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. પ્રિયા હિમાંશુના પૈસા પોતાના શોખ પૂરા કરતી હતી.

મહિલાએ તેની પાસે 18 લાખ રૂપિયા માગ્યા હતા. રૂપિયા આપવાની ના પાડી તો રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. મહિલા છેલ્લાં એક વર્ષથી તે યુવકને ઓળખતી હતી. કેસ સામે આવ્યા બાદ પોલીસે મહિલા તથા પતિ સહિત ત્રણની ધરપકડ કરી હતી.કંટાળીને ઘર બદલ્યું તો મહિલા ત્યાં પણ આવી ગઈ: બ્લેકમેઈલિંગથી કંટાળીને હિમાંશુએ ઓક્ટોબર, 2021માં પોતાની ટ્રાન્સફર અલવર નવા ગામમાં કરાવી હતી.

પ્રિયાનો નંબર પણ બ્લોક કર્યો હતો. જોકે, પછી મહિલાએ ફેસબુક આઇડી તથા પરિચિતોની મદદથી નવું એડ્રેસ શોધી નાખ્યું હતું અને હિમાંશુના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં તેણે હંગામો કર્યો હતો.

રેપ કેસમાં ફસાવવાની ધમકી પણ આપી દીધી હતી. હિમાંશુના પડોશી શિવરામ સિંહે માંડમાંડ મામલો થાળે પાડ્યો હતો અને 18 લાખમાં ડીલ કરાવી હતી.ઘરે જાણ થઈ તો પૈસાની વ્યવસ્થા કરીઃ આ આખી ઘટના અંગે યુવકના પિતાને ખબર પડી તો તેઓ પૈસા લેવા તૈયાર થઈ ગયા હતા.

18 લાખમાંથી 3 લાખ રોકડા તથા 14 લાખનો ચેક આપવાનું નક્કી થયું હતું. પોલીસ સ્ટેશનમાં મહિલા રડવા લાગીઃ ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા મહિલા જોર જોરથી રડવા લાગી હતી અને પગે પડવા લાગી હતી.મહિલાએ લેખિતમાં આપ્યુંઃ ક્યારેય મેસેજ-ફોન નહીં કરું, આ મારા ભાઈ જેવોઃ આ અંગે જ્યારે ડીલ નક્કી થઈ ત્યારે પીડિત પરિવારને શંકા ગઈ હતી.

રૂપિયાને બદલે એગ્રીમેન્ટ કરાવવાની વાત નક્કી થઈ હતી. મહિલા તથા પતિ અને દલાલે એગ્રીમેન્ટ પણ બનાવ્યો હતો. પોલીસને તે એગ્રીમેન્ટ પણ મળી આવ્યો હતો. પાડોશી ને મોજ કરવા માટે પતિ ખુદ પોતાની પત્ની ને મોકલતો હતો ,આખી ઘટના વાચી ને તમને નવાઈ લાગશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.