હિજાબ વિવાદમાં આવ્યો મોટો વળાંક મુસ્લિમોએ માંગણી કરી કે પહેલા હિન્દુ છોકરીઓ પાસેથી આ ધાર્મિક વસ્તુ…

હિજાબ વિવાદમાં આવ્યો મોટો વળાંક મુસ્લિમોએ માંગણી કરી કે પહેલા હિન્દુ છોકરીઓ પાસેથી આ ધાર્મિક વસ્તુ…

હિજાબ વિવાદ પર બધાની નજર છે હિજાબ વિવાદ માટે કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે આજે હિજાબ વિવાદનો નિર્ણય મળવાની શક્યતા હતી પરંતુ હિજાબ માટે કેસ લડી રહેલા વકીલે કોર્ટમાં એક નવો વિષય ઉઠાવ્યો હતો.

જ્યાંથી હવે એક નવું યુદ્ધ શરૂ થયું છે.કોર્ટમાં વકીલે કહ્યું કે જ્યારે હિંદુ યુવતીઓ હાથમાં બંગડીઓ પહેરી શકે છે જે ધર્મિકતાનું પ્રતિક છે જ્યારે શીખો પગડી પહેરીને સેનામાં જોડાઈ શકે છે તો પછી આ નિર્દોષ છોકરીઓને હિજાબ પહેરવા માટે કેમ રોકવામાં આવે છે.

એટલું જ નહીં પરંતુ આ વિવાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરી શકે છે અને શાળાએ જઈ શકે છે તો પછી માત્ર હિજાબ સાથે જ પક્ષપાત શા માટે કરવામાં આવે છે.

વકીલે આ સવાલો પૂછ્યા જેનાથી દલીલ વધુ વધી અને આજે આ અંગે નિર્ણય લઈ શકાયો નથી કારણ કે આ દલીલ વધુ 2 થી 3 દિવસ સુધી ચાલુ રહેશે આ હિજાબનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક છોકરી હિજાબ પહેરીને સ્કૂલ પોહંચી અને તેણીએ અલ્લાહ હુ અકબરનો નારા લગાવ્યો.

ત્યારબાદ તે સ્થળે ઘણા છોકરાઓ આવ્યા અને છોકરાઓએ પણ પગડી પહેરીને પરફોર્મ કર્યું. અત્યારે આ હિજાબ વિવાદ આખા દેશમાં છવાઈ ગયો છે અને ઘણા આંતરરાષ્ટ્રીય લોકો પણ આ વિવાદ પર બોલી રહ્યા છે. અને હિજાબ વિવાદ પર વિશ્વ હિન્દુ પરિસરનું મોટું નિવેદન આવ્યું છે.

જેમાં તેઓએ કહ્યું છે કે આ છોકરીઓ હિજાબ પહેરીને પોતાને અલગ બતાવવાનો પ્રયાસ કરી રહી છે અને સૂટ પહેરી રહી છે શાળાઓ અથવા ધાર્મિક શિક્ષા સંસ્થાન એવી જગ્યા છે જ્યાં દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે અને કોઈની સાથે પક્ષપાત કરવામાં આવતો નથી.પરંતુ આ યુવતીઓએ હિજાબ વિવાદના નામ પર આગ ફેલાવી દીધી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.