સગો બાપ બન્યો હેવાન, પોતાની જ દીકરી પર દુષ્કર્મ કરીને માતા બનાવી નાખી…

સગો બાપ બન્યો હેવાન, પોતાની જ દીકરી પર દુષ્કર્મ કરીને માતા બનાવી નાખી…

દીકરી માટે બાપનો પ્રેમ અને દીકરા માટે માં નો પ્રેમ નો કોઈ અંત જ નથી. દરેક પિતા માટે તેની ફૂલ જેવી કોમળ દીકરી ખુબ લાડકવાઈ હોઈ છે. પિતા માટે દીકરી વ્હાલનો દરિયો માનવામાં આવે છે. જોકે આજના કળિયુગમાં એવા પણ હેવાન જોવા મળે છે જે દીકરી શબ્દની પરિભાષાને પણ લાજવતાં શરમ આવતી નથી.

કેરળમાં એક એવો બનાવ બન્યો છે જે સાંભળી ને તમારી આંખો ફાટી જશે કે એક બાપ પોતાની સગી દીકરી સાથે આવું શા માટે કરી શકે? કેરળમાં એક પરિવાર સુખેથી જીવન ગુજારતો હતો પરંતુ પરિવારના મોભી અને 1 દીકરી તેમજ 1 દીકરાના બાપને એવી હેવાનિયત મગજમાં ચડી ગઈ કે જેનો ભોગ તેની જ દીકરી બની ગઈ…

એક બાપ પોતાની દીકરી પર એકલતાનો લાભ લઈને વારંવાર દુષ્કર્મ આચરતો હતો. દીકરી આ બધું ઘણા સમયથી સહન કરી રહી હતી. જો તે કોઈને કહે તો તેને ત્યારે ને ત્યારે જ પતાવી દેશે તેવી ધમકી પણ આપી હતી એટલે દીકરી કોઈને ખી પણ નોહતી શક્તિ..

પરતું તેનો બાપ સુધરવાનું નામ નોહતો લઈ રહ્યો અને એક દિવસ અચાનક જ દીકરીને પેટમાં દુખાવો ઉપાડ્યો અને હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં ડોકટરે તેની માતાને જણાવ્યું તે જાણી ને સૌ કોઈના હોશ ઉધી ગયા..

ડોકટરે જણાવ્યું કે તમારી દીકરી માતા બનવા જઈ રહી છે. આટલી નાની ઉમરમાં આવી વાતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી પડી. તેમજ તે વિચારવા લાગી કે મારી દીકરી સાથે આવું શા માટે થયું? પરતું તેને ખબર નોહતી કે આ બધું કરનારો તેનો પતી જ છે..

આ બધું થયા બાદ તેની માતાએ દીકરીને પૂછ્યું કે આ બધું શું છે? કોણ તને હેરાન કરે છે? તો લાચાર દીકરી એ જણાવ્યું કે મારા પિતા જ મારી સાથે આવું કરે છે અને મને કોઈને કેવાની ના પડી હતી. આ સાંભળીને તો માતાના મોતિયા જ મારી ગયા અને ચક્કર ખાઈ ને ઢળી પડી..

ત્યાર બાદ માતાએ પોલીસને જાણ કરી અને પિતાને પકડી પાડ્યો. ત્યાર બાદ પુછપરછ પણ કરવામાં આવી અને પિતા વારંવાર એક ની એક જ વાત જણાવી રહ્યો હતો કે પોતે નિર્દોષ છે. તેણે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી. દીકરી પર દુષ્કર્મ આચરનાર બાપ પોતે નિર્દોષ હોવાનું સતત રટણ કરી રહ્યો હતો. તેના દાવાને નકારતા હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે દીકરી પર બળાત્કાર કરવાના પરિણામે મે 2013 માં જન્મેલા બાળકનું DNA વિશ્લેષણ દર્શાવે છે કે પીડિતાના પિતા પણ તે બાળકના જૈવિક પિતા હતા.

કેરળ હાઇકોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, બળા,ત્કારના આરોપીને એ આધાર પર છોડી ન શકાય કે પીડિતાનું ચરિત્ર ખરાબ છે, અથવા તે જાતી,ય સંબંધની ટેવ ધરાવતી હતી. ખાસ કરીને આવા કેસમાં આરોપી તેનો પિતા હોય. કેરળ હાઈકોર્ટે એક પિતાને તેની પુત્રી પર બ.ળાત્કા,રનો દોષિત ઠેરવતા.

હાઈકોર્ટે જણાવ્યું કે આવા કિસ્સામાં આરોપીને બળાત્કારના આરોપમાંથી મુક્ત કરવાનો આધાર ન હોઈ શકે. હાઈકોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે પિતા પીડિત છોકરીને સુરક્ષા અને સહાય પૂરી પાડવા માટે બંધાયેલા હતા. પરંતુ, તેણે તેનું જાતીય શોષણ કર્યું અને તેના પર બળાત્કાર કર્યો.

પીડિતાને કેટલો આઘાત લાગ્યો હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. આ ઘટનાએ તેના મનમાં જે છાપ છોડી છે તેને અવગણી શકાય નહીં. તે આવનારા વર્ષોમાં માનસિક વેદના અને પીડા અનુભવી શકે છે.

હાઈકોર્ટે તે હવસખોર પિતાને બળાત્કાર માટે દોષિત ઠેરવ્યો અને તેને 12 વર્ષની જેલની સજા ફટકારી. કોર્ટે તેને 14 વર્ષની કેદની સજાના નીચલી કોર્ટના આદેશને રદ્દ કર્યો, કારણ કે જૂન 2012 થી જાન્યુઆરી 2013 ની વચ્ચે બળાત્કાર થયો ત્યારે પીડિતાને સગીર સાબિત કરવામાં પ્રોસીક્યુશન અસમર્થ હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.