કચ્છના ખ્યાતનામ લોક ગાયક બંધ રૂમમાં બધા જ કપડાં ઉતારીને મહિલા સાથે કામલીલા માણી રહ્યો હતો, ત્યારે જ ત્યાં આવી ચઢેલા બે વ્યક્તિઓએ વીડિયો બનાવી કરી દીધો વાયરલ…

કચ્છના ખ્યાતનામ લોક ગાયક બંધ રૂમમાં બધા જ કપડાં ઉતારીને મહિલા સાથે કામલીલા માણી રહ્યો હતો, ત્યારે જ ત્યાં આવી ચઢેલા બે વ્યક્તિઓએ વીડિયો બનાવી કરી દીધો વાયરલ…

દેશભરમાં હનીટ્રેપના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો હનીટ્રેપનો શિકાર બનતા હોય છે અને લાખો રૂપિયા પણ ગુમાવતા હોય છે. ત્યારે ઘણા લોકની કામલીલા મનાવતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે ત્યારે હાલ એવા જ એક કચ્છી લોકગાયકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોબાળો મચી ગયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના એક ખ્યાતનામ કચ્છી લોકગાયક એક મહિલા સાથે બધા જ કપડાં ઉતારીને રૂમની અંદર રંગ રેલીઓ મનાવી રહ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આ લોકગાયક શરીર ઉપર એકપણ કપડાં વગરની હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ બાબતે મળી રહેલી વધુ માહતી અનુસાર જયારે લોકગાયક બંધ રૂમની અંદર રંગરેલીઓ મનાવી રહ્યા હતા ત્યારે જ રૂમમાં અચાનક બે વ્યક્તિઓ ઘુસી આવ્યા હતા અને તમેનો વીડિયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો. વીડિયોની અંદર લોકગાયક માફી પણ માંગતા પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોની અંદર કચ્છી લોકગાયક વીડિયો ઉતારનારા લોકોને કચ્છી ભાષામાં કહી રહ્યા છે કે, “છડયો ને હાણે,મહેરબાની આંજી.” આ વીડિયો કિલપ 1.38 મિનિટની છે, અને વીડિયોમાં આધેડ વયના કચ્છી લોકગાયક જોવા મળી રહ્યા છે. ભુજ તાલુકાના એક ગામના આ કલાકાર હોવાનું અને પંદરેક દિવસ પૂર્વેનો વિડીયો હોવાનું જાણવા મળે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.