યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિધાર્થીઓની હાલત દયનીય થઇ ગઈ, કહ્યું- પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સવારના 3 થી 4 વાગ્યા આસ-પાસ તો….

આજ સવારે રશિયાએ ઉપર હુમલો કરીને તબાહી મચાવી છે, વાત કરે તો રસોઈ હુમલો કરતા ગુજરાત સહિત ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ યુક્રેન ની અંદર ફસાઈ ગયા છે. વાત કરીએ તો માહિતી મળી છે કે ગુજરાતી સ્ટુડન્ટ ની હાલત ખુબજ દયનીય થઇ ગઈ છે. તેમજ ધમાકા વચ્ચે યુક્રેનના ગુજરાતી સ્ટુડન્ટ સમય કાઢી રહ્યા છે અને અમુક સ્ટુડન્ટ આજે સવારે ભારત આવવા માટે પ્લેન માં બેસીને રવાના થયા હતા. પરંતુ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાને કારણે, તમામ ફ્લાઇટો રદ થવાને લીધે આ તમામ વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા અને, તેઓએ વીડિયો બનાવીને તેને હચમચાવી દેનારી ઘટનાઓ બતાવી હતી.
ત્યાં તો યુકેન રહેલા મૂળ ગુજરાતીઓ એવા હર્ષની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સવારના 3થી 4 વાગ્યાની આસપાસ પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે. તેને નિવેદન આપ્યું હતું કે હજુ સુધી અમે તે દ્રશ્યો જોયા નથી પરંતુ, સવારના ત્રણ વાગ્યાની આસપાસ ખૂબ જ ધડાકા સાંભળી રહ્યા છે તેમજ, અત્યારે મુશ્કેલી એટલી છે કે અમારું સ્થળાંતર જલદીમાં જલદી થાય તેવી અમને આશા કરી રહ્યા છીએ. તેને વધુમાં જણાવ્યું હતું કે અમે ફ્લાઇટ કરાવી હતી પરંતુ યુદ્ધને કારણે રદ્દ થઈ ગઈ છે.
હર્ષ સોની એ વધુમાં જણાવ્યું છે કે, યુક્રેન માં અમે જે જગ્યા ઉપર રહીએ છીએ, તે અડધા વિસ્તારમાં લાઈટ છે અને અડધા માં નથી, તેમજ અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી 380 કિલોમીટર દૂર યુદ્ધ ચાલી રહ્યું છે. તેઓએ જણાવ્યું છે કે યુક્રેન ની અંદર ખૂબ જ દયનીય પરિસ્થિતિ ઉભી થઈ રહી છે, વધુમાં આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જ્યારે લશ્કરી કાર્યવાહીને આદેશ આપ્યો હતો ત્યારથી, યુક્રેન પર ભારે મિસાઇલો અને બોમ્બ એટેક થઈ રહ્યા છે.
View this post on Instagram
અત્યારે યુક્રેન ના ખૂબ જ તાવ ની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આવી તમારી પરિસ્થિતિ વચ્ચે અનેક ભારતીયોને પરત લાવવા માટે જરૂરી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ યુક્રેન માં ભણવા માટે તેમજ મેડિકલનો અભ્યાસ કરવા માટે ત્યાં ગયા હતા. યુક્રેન માં કિવ, ટર્ન ઓપિલ, ક્લિનિક માં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલની અભ્યાસ કરી રહ્યા છે.
ખાસ વાત તમને જણાવી દઈએ કે, ભારતના વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ ને રવાના કરવાનું આયોજન કર્યું હતું, અને યુક્રેનમાં થી ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવવા માટે રવાના થવાના હતા. પરંતુ કિવ એરપોર્ટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફ્લાઇટના બંને ભેગા થયા હતા. પરંતુ ભારતના એર ઇન્ડિયા પ્લેન યુક્રેન પહોંચે તે પહેલા રશિયાએ હુમલો શરૂ કરી દીધી હતો. તેમજ આ વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા અને જેઓને માથે અત્યારે સતત જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
ગુજરાતની અંદર આવેલા ભરૂચની આઇશા શેખે એક વિડીયો બનાવીને તેમના પરિવારના લોકોને મોકલ્યો હતો, તે આ વીડિયોની અંદર આવી રહી છે કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, તેવું વીડિયોની અંદર જણાવી રહી છે. આયશા કહે છે કે ઘણા સમયથી, યુક્રેનની અંદર ભણતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને એમ બેસીને ભારત મોકલવા માટે વિનંતી કરી રહ્યા હતા પરંતુ કોઇએ ધ્યાન આપ્યું નહીં.
View this post on Instagram
પરંતુ અત્યારે અહીંયા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તેમાં જગ્યાએ સ્થિતિ ખૂબ જ બેકાબૂ બનતી જઈ રહી છે. આવીશ ખરાબ સ્થિતિની અંદર મદદ કરવા માટે વિદ્યાર્થીઓ અપીલ કરી રહ્યા છે, તેમજ આયશા કહે છે કે બધા વિદ્યાર્થીઓ કિવ માં ફસાયા હોવાની પણ જાણકારી સામે આવી છે.
તમને જણાવીએ કે એમ.બી.બી.એસ નો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયેલા બે દીકરીઓ ભારત દેશની સરહદ ના આવી શકતા તેના પરિવાર ના સદસ્યો ચિંતાતુર બન્યા છે. ગોંડલના જેતપુર રોડ ઉપર આવેલા સંજય સોસાયટીની અંદર રહેતા, અને જામવાળી જીઆઇડીસી મા દિલીપ ગોહિલ ચલાવતા રાજેશભાઈ રામાણીની પુત્રી બંસી અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષભાઈ દાફડા ની પુત્રી દેવાંશી, છેલ્લા બે વર્ષથી યુક્રેન નીં અંદર આવેલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ કરવા માટે ગયેલી છે. આ બંને દીકરીઓ ઘરના પહોંચતા પરિવાર ગમ માં ડૂબી ગયા છે.