રશિયા-યૂક્રેનના યુદ્ધ વચ્ચે માંડ માંડ બચી બોલિવૂડની આ અભિનેત્રી, જુઓ તે કોણ છે…

રશિયા-યૂક્રેનના યુદ્ધ વચ્ચે માંડ માંડ બચી બોલિવૂડની આ અભિનેત્રી, જુઓ તે કોણ છે…

તમે બધા જાણતા જ હશો કે યૂક્રેન માટે 24 ફેબ્રુઆરી ખૂબ જ ખતરનાક અને ગમે તેને ડરાવી દે તેવો દિવસ બન્યો હતો. બોમ્બ વિસ્ફોટો ના કારણે યૂક્રેનના રહેવાસીઓની ઉંઘ તો હરામ થઇ જ ગઇ હતી પરંતું તે લોકો ખુબ જ વધારે પ્રમાણમાં ડરી ગયા હતા. અને ત્યાં દરેક જગ્યાએ યુદ્ધ વિશે જ જોવા મળતું હતું. ત્યાંની સ્થિતી ખુબ જ ખરાબ પણ થઈ ગઈ હતી. અને સાથે સાથે ત્યાં ના લોકો માં તો ભય હતો પણ રંતું બીજા લોકો પણ ચિંતા માં આવી ગયા હતા.

તે સમયે આ બોલિવૂડ અભિનેત્રીનો જીવ માંડ માંડ કરીને બચ્યો હતો. જો તેણીએ યોગ્ય સમયે આ કાર્ય નો કર્યું હોત તો તે પણ આ યુદ્ધની પકડ માં આવી જાત. તમે બધા જાણો જ છો કે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ને કોઈ પણ જાતના ઓળખાણની જરૂર નથી. અને તમને જણાવીએ કે તેમનું નસીબ સારૂ હતું કે તે ત્યાં માંડ માંડ બચી ગઈ હતી. હક્કીકત માં ઉર્વશી રૌતેલાનો 25 ફેબ્રુઆરીએ જન્મદિવસ હતો.

જેના લીધે તે તેના પરિવાર સાથે બર્થડે ટ્રિપ માટે માલદીવ ગઈ હતી. પરંતુ તેના 2 દિવસ પહેલા સુધી ઉર્વશી રૌતેલા યુક્રેનમાં તેની ફિલ્મનું શૂટિંગ માં જોવા મળી રહી હતી. તેણે યુક્રેન માંથી એક ખૂબ જ સુદંર વીડિયો પણ શેર કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યૂક્રેનમાં સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા પછી યૂક્રેનમાં અનેક મિસાઈલ ઓ ના અકલ્પનીય હુમલાઓ થયા હતા.અને કદાચ ઉર્વશી રૌતેલા ત્યાં હાજર હોત તો તે સરખાઈની ફસાઈ ગઈ હોત.

ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી યૂક્રેનમાં તેની આગામી ફિલ્મ ‘ધ લિજેન્ડ’નું શૂટિંગ માટે ગઈ હતી. અને ત્યાં તેમનું આ શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મ ઉર્વશીની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી ફિલ્મ જોવા મળવાની છે. ઉર્વશી રૌતેલા એ મુકેલા વીડિયોની વાત કરીએ તો તેની અંદર શાહરૂખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાનનો ફેમસ ડાયલોગ બેકગ્રાઉન્ડમાં વાગતો જોવા મળી રહ્યો છે.

તે યૂક્રેનની સડકો પર ટહેલતી અને ખુબ જ મસ્તી માં મૂડ માં જોવા મળી રહી હતી. અને પ્રકૃતિ સાથે મઝા લેતી પણ જોવા મળે છે ઉર્વશી રૌતેલાએ શેર કરેલા વીડિયો ના કેપ્શનમાં લખ્યું છે હતું કે ‘શૂટિંગ પહેલાં ચાલવા અને તાજી હવા લેવા અને સમાચાર અને ફોનથી ડિસ્કનેક્ટ થવાથી વધુ સારું બીજું કઈ છે જ નહિ. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે અને તે તેના ફેન્સ સાથે રોજિંદા જીવનની દરેક બાબતો શેર કરવાનું પસંદ કરતી હોય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.