સૌથી મોટા સમાચાર, નરેશ પટેલ ગુજરાત બનશે કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર…

સૌથી મોટા સમાચાર, નરેશ પટેલ ગુજરાત બનશે કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર…

ગુજરાતના રાજકારણ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અહેવાલ પ્રમાણે નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદે ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થયો હોવાનો દાવો આ અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલ કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોત મહત્વની ભૂમિકા છે.

પ્રશાંત કિશોર સૂચવેલ ફોર્મુલા અને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલ ની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહે છે. નરેશ પટેલ રાજકોટ માં જોડાયા છે કે, નહીં તેને લઈને તમામ લોકો જાણવા માગે છે.

આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશ પટેલ પત્રકાર પરિષદ કરી હતી. નરેશ પટેલે મીડિયા સમક્ષ વાત કરી હતી કે, આ બધાને દિલગીરી વ્યક્ત કરું છું. તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો.

આજે આપના પ્રશ્નોના જવાબ આપવા પ્રેસ કોન્ફરન્સ કરીને લખ્યું હતું કે, પસંદગીઓ સાથે ઘણો જુનો સંબંધ છે. પરંતુ અત્યારે મુલાકાત થઇ નથી ઘણો સમય પહેલા પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઈ હતી. નરેશ પટેલ પોતાના રાજકોટ માં જોડાવા ઇચ્છે હોવાની વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય તેવું નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હવે જોવું રહ્યું કે, નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાઈ છે. નરેશ પટેલ હજી કોઈ પણ સ્પષ્ટતા કરી નથી કે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી માં જોડાશે.

નરેશ પટેલ રાજકોટ માં જોડાવા ને લઈને ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. જેના પર સૌ કોઇની નજર છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ નરેશ પટેલને તેના પક્ષમાં લેવા માટે તત્પર જોવા મળી રહ્યા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.