એક સોનાના વેપારીની ૧૩ વર્ષની દીકરીએ સાંસારિક જીવન છોડીને આવનારા દિવસોમાં સાધ્વી બનશે, તેના માટે ૧૭ ફેબ્રુઆરીએ દીક્ષા લેશે…

એક સોનાના વેપારીની ૧૩ વર્ષની દીકરીએ સાંસારિક જીવન છોડીને આવનારા દિવસોમાં સાધ્વી બનશે, તેના માટે ૧૭ ફેબ્રુઆરીએ દીક્ષા લેશે…

આ દુનિયામાં ઘણા લોકો તેમની શાહી જિંદગી છોડીને આ સાંસારિક જીવન છોડી દે છે અને સાધ્વી બની જતા હોય છે. હાલમાં એક ૧૩ વર્ષની દીકરી શિવાંગીએ સાંસારિક જીવન છોડીને સાધ્વી બની રહી છે.

આ દીકરી 46 સાધ્વીઓ આ દીકરીને દીક્ષા લેશે. શિવાંગી લંબોડીની રહેવાસી છે.શિવાંગીના પિતા અંકિત જ્વેલરી બિઝનેસમેન છે, જેમાં આ દીકરીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૯ ના રોજ થયો હતો.

આ દીકરી ૧૪ માં જન્મ દિવસ પહેલા દીક્ષા લેશે, આ દીકરીના માતા-પિતાએ એવું કહ્યું કે, શિવાંગી નાનપણથી જ ધાર્મિક ગ્રંથો વાંચવાની શોખીન છે અને તે આટલી નાની ઉંમરે પણ જૈન ઋષિ-મુનિઓની ધાર્મિક સભાઓમાં જઈને પ્રવચનો સાંભળે છે.

તેઓએ વર્ષ ૨૦૧૯ માં દીક્ષા લેવાનું વિચારી લીધું હતું અને આ વાત પરિવારજનોએ સાંભળ્યું તો તેઓ પણ ચોંકી ગયા. આ વાત સાંભળીને શિવાંગીને પણ સમજાવવાનું ચાલુ કર્યું, શિવાંગીએ સાધ્વીઓ સાથે ૪૦૦ કિલોમીટરની પગપાળા યાત્રા પણ કરી હતી અને હાલમાં તે ૧૭ ફેબ્રુઆરીએ તે બ્યાવરમાં દીક્ષા લેશે.

દીક્ષા લઈ રહેલી શિવાંગીએ ચોથા ધોરણ પછી તેનો અભ્યાસ છોડી દીધો હતો.શિવાંગીએ તેનો અભ્યાસ છોડીને જૈન સાધુ-સંતોના માર્ગદર્શન નીચે શિક્ષણ લેવાનું ચાલુ કર્યું અને તેનું સાંસારિક જીવન છોડીને જૈન સાધુઓ અને સાધ્વીઓની સેવામાં વ્યસ્ત રહે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.