સુરજ ભુવા બાદ હવે યુવતીઓ એ પણ વિડીયો વાયરલ કર્યો જુઓ શું કીંધુ ?

સોશિયલ મીડીયા પર હાલ એક મુદ્દો ખુબ ચર્ચાઈ રહ્યો છે જેમા જુનાગઢના એક ભુવા કે જેનુ નામ સુરજ છે તેના પર એક યુવતિ એ દુષ્કર્મ કરવાનો ગંભીર આરોપ લગાડ્યો છે. આ સમગ્ર ઘટના ત્રણ દિવસ અગાવ બની હતી જેમા એક યુવતિ ઝેરી દવા પી ને પોલીસ સ્ટેશન ને પહોંચી ગઈ હતી જ્યારે બાદ તેને હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. આ દરમ્યાન યુવતિ પાસે થી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.આ સ્યુસાઈડ નોટમા સુરજ ભુવા વિરુધ ગંભિર આરોપો લગાડવામા આવ્યા હતા અને ભુવા એ ગર્ભ પણ રાખી દીધો હતો
આ ઘટના બાદ સુરજ ભુવા એ પણ વિડીયો અપલોડ કર્યો હતો યુવતી તેને બ્લેક મેઈલ કરી રહી હતી અને 25 વાખ અને ફલેટ ની માંગણી કરી હતી જે માંગ પુરી ના થતા મને બદનામ કરવામા આવી રહ્યો છે. ત્યારે બાદ યુવતિ નો પણ એક વિડીઓ વાયરલ થય રહયો છે જેમા યુવતિ ન્યાયની માંગ કરી રહી છે. અને અનેક બાબતો તેણે પણ જણાવી હતી જે તમે નીચેના વિડીઓ મા જોઈ શકો છો.
હું નિર્દોષ છું મને બદનામ કરવામાં આવી રહ્યોછે: સૂરજ ભૂવો જૂનાગઢની યુવતી એ થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂવાએ મારી જિંદગી નર્ક કરી નાખી છે. ભૂવાને કારણે હું રીબાઈ રીબાઈને જીવી રહી છું.આ કેસમાં ગઈકાલે નવો વળાંક આવ્યો છે.
ભૂવો એવું કહે છે.હું નિર્દોષ છું મને બદનામ કરવામાં આવી રહ્યોછે ..અમુક પુરાવા લઈને હું પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ.યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી જેથી ફ્લેટ કારસો રચવામાં આવ્યો હોય તેવો આ ઢોંગી ભૂવો વીડિયો સોશિયલ મીડિયા મૂકી આરોપ કરી રહ્યો છે.
હેરાન-પરેશાન કરતા હતા
ઉલ્લેખનીય છે કે મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સુસાઈડ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણીએ સુરજ ભુવા અને તેના બંને મિત્રો કઈ રીતે હેરાન-પરેશાન કરતા હતા, કઈ જગ્યાએ મારકૂટ કરી હતી તે તમામ બાબતો જણાવી છે.