ગ્રીષ્માનો હ’ત્યારો ફેનિલ જેલમાં પણ બેફામ? પેટ ભરી દાળ-ભાત જમે છે અને કરે છે આવું કામ…

ગ્રીષ્માનો હ’ત્યારો ફેનિલ જેલમાં પણ બેફામ? પેટ ભરી દાળ-ભાત જમે છે અને કરે છે આવું કામ…

12 ફેબ્રુઆરી અને શનિવારના દિવસે સુરતના પાસોદરા વિસ્તારમાં જે દીકરીની સાથે ઘટના બની, તેના પડઘા સમગ્ર દેશ સહિત આખા રાજ્યની અંદર સંભળાઈ રહ્યા છે. તે હત્યાના આરોપી ફેનિલ ને પોલીસે હોસ્પિટલમાંથી રજા આવ્યા પછી ઝડપી લીધો હતો. તેમજ તે દીકરી ની ઘટના પછી પોલીસે પોતાની તપાસ ખૂબ જ ઝડપી બનાવી દીધી છે, ઘટનાને બન્યાને આજે સાત દિવસ થઈ ગયા છે. અને દિવસે ને દિવસે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આરોપી ફેનીલ ને હોસ્પિટલમાંથી જેવી રજા મળે તેને પોલીસે ઉપાડી લીધો હતો. એમાં જ પોલીસે કડક માં કડક અને ઝડપી કાર્યવાહી શરૂ કરી દીધી છે, તેવી જ રીતે પોલીસે અલગ અલગ જગ્યા ઉપર ફેનીલ ને લઈને આખી ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું. તેમાં જ પોલીસ ફેનીલ ને ગાંધીનગર એફએસએલ ખાતે પણ લઈ ગઈ હતી. જ્યાં આ નરાધમ વોઇસ રેકોર્ડિંગ કરીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો,

તેવામાં બીજી બાજુ આ ઘટનાને લઇને એક પછી એક ઘણા બધા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જે સમયે આ ઘટના બની ત્યારે ઘણા લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, અને આ ઘટના વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. અને સમગ્ર વેકરીયા પરિવાર તેમ જ મા-બાપ ને ભાઈ આરોપીને જલદીમાં જલદી ફાંસીની સજા થાય તેવી જોગવાઈ કરી રહ્યા છે. પાસોદરા માં બનેલી દીકરીના હત્યાના આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે શનિવારે પૂરા થઈ ગયા હતા.

હત્યારા ફનીલે નશા અને આક્રોશમાં આવી ને ગુનો કર્યા પછી ઘણો પસ્તાવો થયો હોય તેવું લાગી રહ્યું છે, તેમજ તેણે જાહેર માં આવુ કૃત્ય કર્યો તેનો કોઈ પણ અફસોસ દેખાતો નથી, આ ઉપરાંત ફેનીલ રીઢા ગુનેગારની જેમ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોય તેઓ તેના મોઢા ઉપર થી સૌ કોઈને લાગી રહ્યું છે. જેવી રીતે રીઢા ગુનેગારો ગુનો કર્યા પછી માનસિક રીતે ભાંગી પડતા હોય, પરંતુ આ નરાધમ ફેનીલ એકદમ સ્વસ્થ છે.

ગુજરાત મિત્ર મીડિયાના અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, પોલીસના લોકોમાં પૂર આવ્યા પછી પણ પોલીસ અધિકારીઓની સાથે ખૂબ જ, તેમજ આપની સાથે વાતો કરી રહ્યો છે તેમજ બે ટાયમ નું ભરપેટ દાળ-ભાત જમે છે, વાત કરે તો તેની સાથે સાથે જ્યૂસ પણ પીવે છે, ફૂલ જેવી માસૂમ દીકરીની હત્યા પછી આ નરાધમ એ મસાલામાં પણ ખાતો હતો. તેમજ બિન્દાસ રીતે પાન માવો ખાય છે.

વિડીયા એજન્સીના અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, 21 વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરીની હત્યા પછી આ નરાધમ ફેનિલ એકદમ સ્વસ્થ છે. તેમજ તેના ચહેરા ઉપર એક પણ પસ્તાવાની લકીર જોવા મળી નથી. તેમજ તેના વર્તનમાં પણ કોઈ અફસોસ જોવા મળતો નથી, ત્યારથી તેને હોસ્પિટલમાં રજા આપ્યા પછી, તે જમ્યો હોય તેને કારણે, પોલીસ સ્ટેશનના લોકઅપની અંદર આવ્યા પછી, કાયદા કાનૂન અનુસાર જે રીતે બે ટાઈમ નું જમવાનું આપવામાં આવતું હોય તેવી રીતે તે ભરપેટ જમી રહ્યો છે.

ખાસ વાત તો એ છે કે, પહેલા દિવસે તેણે બે ટાઈમ દાળ-ભાત જમ્યો હતો અને રાત્રે સારી રીતે પૂરી ઊંઘ પણ લીધી હતી. તેમજ મોટી મીડિયા એજન્સીઓ પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, પોલીસની પુછપરછ દરમિયાન તે પોલીસે સાથે હસી હસી ને આ નરાધમ વાતો કરતો પણ જોવા મળ્યો હતો. અને કેટલીક વખત ખોટું બોલીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

વાત કરીએ તો, દીકરીની હત્યા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને એક દિવસ પછી હોસ્પિટલમાંથી સારવાર પછી રજા લીધી હતી અને તેને પોલીસે ઝડપી લીધો હતો અને કામરેજ પોલીસ સ્ટેશનના લોકઅપ માં પુરવામાં આવ્યો હતો. ઘટના બન્યા પછી છ દિવસ પછી પણ આ નરાધમ ને તેના પરિવારમાંથી કોઇ પણ મળવા આવ્યો નથી. તેમા જ તેના માતા પિતા ભાઈ મિત્રને સગાવહાલા માંથી કોઈપણ લોકો મળવા આવ્યા નથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.