પોતાની યુવાનીમાં કઈક આવા દેખાતા હતા, ભારતના આ 8 મોટા નેતાઓ, ફોટાઓ જોઈને ઓળખી પણ નઈ શકો…

પોતાની યુવાનીમાં કઈક આવા દેખાતા હતા, ભારતના આ 8 મોટા નેતાઓ, ફોટાઓ જોઈને ઓળખી પણ નઈ શકો…

ભારતના રાજકારણમાં, એવા ઘણા રાજકારણીઓ છે કે, જેને રાજકારણ માં આવ્યા ને ઘણો લાંબો સમય પસાર થઇ ગયો છે. આટલા લાંબા સમય પછી, આ બધા દિગ્ગજ નેતાઓ ના દેખાવમાં ઘણો બદલાવ આવી ગયો છે. આજે અમે તમને કેટલાક રાજકારણીઓના જુના સમયના ફોટાઓ બતાવવા જઈ રહ્યા છીએ, જે તમે આજ સુધી ક્યારેય નહીં જોયા હોય, અને આ ફોટાઓ જોયા પછી તમે તેમને ઓળખી શકશો નહીં. તો ચાલો જોઈએ કેટલાક રાજકારણી નેતાઓ ના જુના ફોટાઓ.

નરેન્દ્ર મોદી : સૌ પ્રથમ, અમે તમને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બતાવીએ છીએ. નરેન્દ્ર મોદીજી તેમની શૈલી અને ફેશન સેન્સ તેમજ ફિટનેસ માટે જાણીતા છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે, તે તેમના જુના દિવસોમાં કેવા દેખાતા હતા.

મમતા બેનર્જી:  બંગાળ ની રાજનીતિ માં મમતા બેનર્જી એક ખૂબ મોટું નામ છે. મમતા માત્ર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન નથી, પરંતુ તેનો સિક્કો બંગાળના રાજકારણમાં પણ ચાલે છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે મમતા બેનર્જી યુવાની ના દિવસો માં કેવા દેખાતા હતા.

સુષ્મા સ્વરાજ:  સુષ્મા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ પણ હતા. તે ભાજપ પક્ષના વરિષ્ઠ નેતા હતા, અને નરેન્દ્ર મોદી સરકારમાં પહેલા ભારતના વિદેશ પ્રધાન પદ પર બેઠા હતા. આ તસવીરમાં, તમે જોઈ શકો છો કે સુષ્મા સ્વરાજ તેની યુવાની દરમિયાન કેટલા સુંદર દેખાતા હતા. સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટ 2019 ના રોજ અવસાન થયું હતું.

સોનિયા ગાંધી: ભારતીય રાજકારણમાં, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જેમણે વિપક્ષની ખુરશી સંભાળી હતી, તે યુવાની દરમિયાન એક સુંદર અભિનેત્રી જેવા દેખાતા હતા. તમે પણ આ તસવીર જોઈને તમે સોનિયા ગાંધીને ઓળખી શકશો નહીં.

રાહુલ ગાંધી: એક યુવા રાજકારણી હોવા ની સાથે, રાહુલ ગાંધી વિપક્ષમાં પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. યુવાની દરમિયાન રાહુલ ગાંધી કંઈક આવા દેખાતા હતા. અને રાહુલ ગાંધી તેમના યુવાની ના સમય માં ખુબ સુંદર અને હેન્ડસમ દેખાતા હતા.

મનમોહનસિંહ: ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે મોટે ભાગે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. તેમની યુવાની દરમિયાન, મનમોહનસિંહ કંઈક આવા દેખાતા હતા. મનમોહનસિંહ આપણા ભારત દેશ ના મહાન અર્થ શાસ્ત્રી હતા. અને તેમની પાસે અર્થ તંત્ર વિષે ખુબ જ્ઞાન છે. તે વિશ્વ ના અર્થશાસ્ત્રીઓ ની ટોચ માં તેમનું સ્થાન છે.

અરવિંદ કેજરીવાલ: અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન પણ છે. ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં અરવિંદ કેજરીવાલનું નામ શામેલ છે. અમે તમને તેમના જુના ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ, આ તસવીર જોતા એવું લાગતું નથી કે આ તસવીર અરવિંદ કેજરીવાલની છે.

લાલુ યાદવ: લાલુ યાદવ બિહારના રાજકારણમાં ખૂબ મોટું નામ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા હોવા સાથે લાલુ યાદવ બિહારના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં અમે તમને લાલુ યાદવની યુવાનીની તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે તેમને ઓળખી શકશો નહીં.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.