શરૂઆતમાં ખૂબ જ મહેનત કરી : કઢી-ખિચડી વેંચી આ ૨ બહેનોએ સુરતમાં સારું એવું નામ કમાવ્યું છે,

શરૂઆતમાં ખૂબ જ મહેનત કરી : કઢી-ખિચડી વેંચી આ ૨ બહેનોએ સુરતમાં સારું એવું નામ કમાવ્યું છે,

નમસ્કાર દોસ્તો, ઘણી વખત લોકો મહેનત કર્યા પછી પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ ઓછી મહેનતથી મોટી વસ્તુ હાંસલ કરે છે.દરેક વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે,આ માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે અંતે તેમણે સફળતા મળે છે.આવી જ એક સફળ કહાની સુરત શહેરની છે.

જ્યાં ૨ બહેનોએ સાથે મળી ખૂબ જ સંઘર્ષ કર્યો અંતે તેમણે સફળતાની સાથે-સાથે આજે સારું એવું નામ પણ કમાવ્યું છે.શરૂઆતથી તેઓ કઢી-ખિચડી વેચતા આવે છે.જો આપણે સરનામાની વાત કરીએ તો સુરત શહેરમાં લિંબાયત,ઉધના મેઇન રોડ, લક્ષ્મી નારાયણ મંદિર નજીક આ બહેનો ધંધો કરે છે.

જો તમે સુરતમાં હોવ અને આ ૨ બહેનોના હાથની કઢી-ખિચડી ખાવી હોય તો ૮૭૫૮૯૧૪૩૬૪ આ નંબર પર ફોન કરીને એડ્રેસ પર પહોંચી શકો છો.આ ૨ બહેનોના હાથની કઢી-ખિચડી ખાવા લોકો દૂર-દૂરથી આવે છે.અહી તમને પાર્સલમાં પણ આપે છે, જે તમને ૮૦ રૂપિયામાં મળે છે.

શરૂઆતમાં આ બે બહેનોએ ખૂબ જ મહેનત કરી,આજે તેમની ૨ બ્રાન્ચ છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.