સલામ છે બોસ, બંને પગથી વિકલાંગ હોવા છતાં આ યુવાને કર્યું એવું કાર્ય કે જાણીને તમે સો ટોપોની સલામી આપશો…

ગુજરાતીમાં એક કહેવત છે ને કે ‘મન હોય તો માળવે જવાય’ લોકો ધારે તો લોકો કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જો તમારા મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો કોઈપણ મુશ્કેલી કે અવરોધ નાનો લાગવા માંડે છે. જો મનમાં ધ્યેય નક્કી હોય તો લોકો ગમે તેમાંથી પસાર થાય છે. 57 વર્ષીય પોલ એલિસ આવું જ એક ઉદાહરણ બનીને લોકોની સામે આવ્યા.
બંને પગ ગુમાવ્યા પછી પણ, પોલ યુકેના સૌથી મોટા પર્વત ઉપર ચઢ્યો અને અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. તમને જણાવી દઈએ કે, તે તેના મિત્રો સાથે યુકેનો બીજો પ્રખ્યાત પર્વત બેન નેવિસ પર પણ ચઢી ગયો અને તેણે પછી નક્કી કરી લીધું કે તે હવે જીતીને બતાવશે તેણે સર કરેલા પર્વતનું નામ બેન નેવિસ છે. તેની ઉંચાઈ 4 હજાર 413 ફૂટ છે. પૌલે માત્ર ગણતરીના 12 કલાક લીધા અને આ પર્વતની ટોચ પર ચઢી ગયા.
આ ચઢાણ માટે, પૌલે ચઢાણ કરવાનું નક્કી કર્યું. બંને પગ ગુમાવ્યા પછી પણ પોલે આ શિખર સર કર્યું. વિડનેસ, ચેશાયરમાં રહેતા બે બાળકોના પિતા પૌલે કહ્યું કે તે ખૂબ જ પડકારજનક હતું. પોલે હિમ્મત હાર્યા વગર બંને પગ ગુમાવ્યા પછી પણ પોલે આ શિખર સર કર્યું. વિડનેસ, ચેશાયરમાં રહેતા બે બાળકોના પિતા પૌલે કહ્યું કે તે ખૂબ જ પડકારજનક હતું. બંને પગ ગુમાવ્યા પછી પણ પોલે આ શિખર સર કર્યું.
વિડનેસ, ચેશાયરમાં રહેતા બે બાળકોના પિતા પૌલે કહ્યું કે ચડ્યા પછી, તેના ઘૂંટણ અને પીઠમાં સોજો હતો. તેનું શરીર દુખતું હતું પણ છતાં પોલ પોતાનો લક્ષાંક સિધ્ધ કરવા માટે દિલોજાનથી મેહનત કરતા રહ્યા. વાસ્તવમાં પોલનો ઉદેશ પરવત ચડીને ચેરીટી કરવા માટેનો હતો. આ ચઢાણથી પોલે ચેરિટી માટે પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા.
મિસ્ટર એલિસે કહ્યું કે આ ચઢાણ ખૂબ મુશ્કેલ હતું. તેને ચઢવામાં તકલીફ પડી રહી હતી તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. જેથી લોકોને ખબર પડે કે જે લોકો પગથી લાચાર છે તેઓ કંઈ પણ કરી શકે છે. પોલનો હજુ સુધી રોકવાનો કોઈ ઈરાદો નથી. તે હજુ ઘણા ચઢાણો કરવા આતુર છે. જેથી ભવિષ્યમાં વધુને વધુ લોકો લાભ લઈ શકે.