સલમાન ખાને ઋતિક રોશનને મખ્ખી કહ્યો! આખો ખાન પરિવાર ઋતિક રોશનથી આટલી નફરત કરે છે, શા માટે??…

સલમાન ખાને ઋતિક રોશનને મખ્ખી કહ્યો! આખો ખાન પરિવાર ઋતિક રોશનથી આટલી નફરત કરે છે, શા માટે??…

બોલીવુડ અભિનેતા હૃતિક રોશનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી અને તેમાં પણ ક્રિશ ફિલ્મ બાદ તો નાના છોકરામાં પણ તેઓ લોકપ્રિય બની ગયા છે જો કે આટલી લોકપ્રિયતા હોવા છતાં બોલીવુડમાં એક પરિવાર એવો છે જે અભિનેતા હૃતિક રોશનને સહેજ પણ પસંદ નથી કરતો બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને તેમનો પરિવાર અભિનેતા હૃતિક રોશનને પસંદ નથી કરતો.

એક ખબર પ્રમાણે આ અણબનાવની શરૂઆત વર્ષ 2010માં આવેલી ફિલ્મ ગુજારીશના રિલીઝ થયા બાદ શરૂ થઈ હતી ખબર પ્રમાણે વર્ષ 2010માં સલમાન ખાને સંજય લીલા ભણસાલીને ગુજારીશ ફિલ્મ બનાવવાનો આઈડિયા આપ્યો હતો અને સલમાનની ઈચ્છા હતી કે તેઓ આ ફિલ્મમાં કામ કર જો કે ડાયરેક્ટ સંજય લીલા ભણસાલીએ સલમાન ખાનના આઈડિયા પર ફિલ્મ તો બનાવી.

પરંતુ ફિલ્મમાં અભિનેતા તરીકે હૃતિક રોશન ને લેવામાં આવ્યા હતા આ જ કારણ છે કે સલમાન ખાન અને તેમના પરિવારને હૃતિક રોશન પસંદ નથી અને જ્યારે પણ હૃતિક રોશન વિશે સલમાન કે તેના પરિવારને કઈ પૂછવામાં આવે છે તો તેઓ હૃતિક રોશન પર કટાક્ષ કરતા જોવા મળે છે જણાવી દઇએ કે ફિલ્મ ગુજારીશ ની રિલીઝ બાદ સલમાન ખાને ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું હતું.

કે ફિલ્મ જોઈ હતી એક માખી ઉડી રહી હતી તેમાં. ન તો કોઈ મચ્છર ન તો કોઈ કૂતરું એ ફિલ્મને જોવા ગયું આટલું જ નહિ સલમાન ખાનના ભાઈ સોહેલ પણ હૃતિક પર નિશાન સાધતા કહ્યું હતું કે હૃતિક રોશન જેવો ડાંસ શીખવામાં નવાઝુદ્દીન સિદ્દીકી ને માત્ર ૨ વર્ષ લાગી શકે પરતું જે રીતે નવાઝ કામ કરે છે તે અભિનય હૃતિક રોશન દસ વર્ષમાં પણ ન શીખી શકે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.