ચણાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં ચણાનો સારો ભાવ મળતા ખેડૂતોના ચહેરા પણ આનંદ જોવા મળ્યો…

ચણાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં ચણાનો સારો ભાવ મળતા ખેડૂતોના ચહેરા પણ આનંદ જોવા મળ્યો…

આ વર્ષે કપાસ મગફળી ઉપરાંત ચણાના ભાવમાં પણ ભુકા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ધુળેટી ના તહેવાર બાદ ચણામાં પ્રતી મણ 15 રૂપિયાનો વધારો થયો છે. આપને જણાવી દઇએ કે પેન્ડિંગ આવકો પૈકી રાજકોટમાં 10000 અને ગોંડલમાં 9000 કટાના કામકાજ હતા તો અન્ય પીથાઓમાં મળીને ફૂલ 75 હજાર કતા ના વેપાર નોંધાયો હતો.

રાજકોટના માર્કેટીંગ યાડમાં ચણા ના ભાવ 910 રૂપિયા બોલાય રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચણાના ભાવ 950 રૂપિયા બોલાય છે તો જામનગર માર્કેટિંગ યાર્ડ માં ચણાના ભાવ 1046 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ 1000 રૂપિયા બોલાઇ રહ્યા છે.

જેતપુર માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 970 રૂપિયા બોલાઇ રહ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં ચણાના ભાવ 1060 રૂપિયા બોલાઇ રહ્યા છે. કાલાવડના માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 890 રૂપિયા બોલાયા છે. મહુવા માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 1000 રૂપિયા લઇ રહ્યા છે અને લાલપુરના માર્કેટયાર્ડમાં ચણા ના ભાવ 875 રૂપિયા બોલાવ્યા છે.

અને પાલીતાણા માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 986 રૂપિયા બોલાવ્યા છે.બાબરા માર્કેટ યાર્ડમાં ચણા ના ભાવ 1020 રૂપિયા બોલાયા છે. માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 1123 રૂપિયા બોલાયા છે. દેશમાં ચણાના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા મધ્યપ્રદેશના આગામી અઠવાડિયા થી ચણા સહિત કઠોળ અને રાયડા ટેકાના ભાવથી ખરીદી શરૂ થશે.

મધ્યપ્રદેશ રાજ્ય ના કૃષિ મંત્રી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં 23 માર્ચ થી ચણાના ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. જેમાં ચણાની 8.71 લાખ ટન ઘઉં, 1.67 લાખ ટન અને રાયડાની 3.47 લાખ ની ખરીદી થશે. ખેડૂત મિત્રો એ પોતાના ના પાક ખરીદ શરૂ થશે. આપણે મિત્રો જણાવી દઈએ કે ચણાના ભાવના આંકડા અમારી પાસે બે દિવસ પહેલા આવેલા જેની વિગત અમે આજે દર્શાવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.