વિમાનમાં થયેલી માથાકૂટ બાબતે, કીર્તિ પટેલે વિડીયો બનાવી કર્યો આ મોટો ખુલાસો, કહ્યું કે મારી મેટર હતી જ નહિ પણ…

વિમાનમાં થયેલી માથાકૂટ બાબતે, કીર્તિ પટેલે વિડીયો બનાવી કર્યો આ મોટો ખુલાસો, કહ્યું કે મારી મેટર હતી જ નહિ પણ…

સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ પ્રખ્યાત થનાર કીર્તિ પટેલ હવે ઘણી બધી વાતો ની અંદર ઘેરાઈ ગઈ છે. તેમાં હવે સોશિયલ મીડિયાની સાથે કીર્તિ પટેલ ગુના દુનિયાની અંદર પણ ઘણી બધી ફેમસ થઈ ચૂકી છે. વાત કરીએ તો, થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, અમદાવાદના એસ.જી હાઇવે ઉપર એક છોકરીને પાઇપ વડે કીર્તિ પટેલ ને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી.

વાત કરીએ તો, અમદાવાદ ની અંદર બનેલી ઘટનાની અંદરથી પટેલનું નામ સામે આવ્યું હતું. કીર્તિ પટેલ પોતાના સાથીદારો સાથે મળીને એક યુવતીને લોખંડની પાઇપ વડે માર મારી હતી તેમજ અભદ્ર ગાળો બોલી હતી. તેમજ આ સમગ્ર ઘટના બાબતે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. કીર્તિ પટેલ પોલીસે એક એર હોસ્ટેસની ઉપર હુમલો કરવા બાબતે અને ધમકી આપવાના કારણે ફરિયાદ નોંધાવી છે.

વાત કરીએ તો સુરતની કીર્તિ પટેલ, થોડા મહિનાઓ પહેલા એક ઘુવડ સાથે પણ તેમણે વિડીયો બનાવ્યો હતો. એના કારણે પણ વનવિભાગના અધિકારીઓએ તેની ઉપર ગુનો નોંધીને 25,000 રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. ત્યાર બાદ સુરતની અંદર એક હત્યા કરવાના પ્રયાસને અંદર પણ પુણા પોલીસે, કીર્તિ પટેલ ની ધરપકડ કરી હતી, ત્યાં પોલીસે તેની ઉપર કાર્યવાહી કરી હતી.

ત્યારબાદ થોડા દિવસો પહેલા એક એવા સમાચાર સામે આવ્યા હતા કે જેની અંદર, ગોવા થી સુરત આવતી ફ્લાઇટની અંદર ક્રૂ મેમ્બરની સાથે કીર્તિ પટેલે માસ કરવા બાબતે ખૂબ જ મોટી બબાલ કરી હતી. આ જગ્યા ની અંદર એરહોસ્ટેસને ઘણી બધી ઇજાઓ થઇ હોય તેવું પણ જાણવા મળ્યું છે. આ ઘટના બાબતે હવે ઘટી પટેલે નવો એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેની અંદર કે પોતે આખી ઘટનાનું વર્ણન કરી રહી છે કેવી રીતે એર હોસ્ટેસની સાથે માથાકૂટ થઇ હતી.

ચાલો જાણીએ કે કીર્તિ પટેલ ના વિડીયો માં ક્યાં ક્યા ચોકાવનારા ખુલાસા કર્યા છે. કીર્તિ પટેલે આ વીડિયોની અંદર નજરે ચડે છે કે, એક્ચ્યુલી મા, એર હોસ્ટ્સ સાથે થયેલા બનાવો તો ખૂબ જ જૂનો છે. સાત તારીખ ની મારી મેટર છે. પરંતુ આ કેસ થયો ત્યારે મને ખબર નથી પડતી કે, આ કેસ પણ કેવી રીતે સાથે સાથે શરૂ થયો??. તેમનો વાંક હતો, તેના માટે કારણકે મારી તો તેની સાથે મેટર જ નહોતી, મારી સાથે પાછળ બેઠેલા બે ત્રણ છોકરાઓ, સુરત ના હતા. અને મારા ઓળખીતા પણ નહોતા.

તે સમય દરમ્યાન ફ્લાઇટ બંધ હતી અને ડોમેસ્ટીક પ્લેન હતું. ડોમેસ્ટિક પ્લેન ની તો તમને ખબર હોય કે નાનું એવું હોય. જે સમય એ વિમાન શરૂ થયું ન હોય તે સમયે, પંખા ને એવું બધું બંધ હોય. તેને કારણે પાછળ બેઠેલા છોકરા એ માસ્ક પહેર્યુ ન્હોતું. તેને કારણે એરહોસ્ટેસ ત્રણથી ચાર વખત તેને માસ્ક પહેરવા નું કહેવા માટે આવી. પેલા છોકરાએ માસ્ક પણ કહી દીધું હતું અને થોડું નીચે અડધું રાખ્યું હતું.

તે સમય દરમિયાન એર હોસ્ટેસ એ ખૂબ જ ક્રૂર વ્યવહાર કર્યો હતો. અને તેને કહ્યું હતું કે, હું તને નીચે ઉતારી દઈશ. ત્યારબાદ તે બોલી હતી ત્યાં શું તમે અહીંયા કોરોના ફેલાવવા માટે આવ્યા છો??, આખા વિમાનની અંદર તે છોકરાની બધાની સામે બૅજ્જતી કરી નાખી હતી. તે છોકરો ખૂબ જ ના કર્યો હતો નહીં અને ખૂબ જ ભણેલો-ગણેલો અને ખૂબ સધ્ધર ઘર નો વ્યક્તિ હતો. અને તે છોકરાને તમામ કાયદાકીય કલમ ની ખબર હતી.

તેને કારણે તેણે છોકરાએ પ્રેમથી તે એરહોસ્ટેસને પૂછ્યું હતું કે, તમારું નામ શું છે??, તો સામે તે એરહોસ્ટેસે કહ્યું હતું કે તારે મારું નામ જાણીને શું કામ છે??, તો તે છોકરાએ કહ્યું હતું કે મારે તમારી સામે ફરિયાદ કરવી છે.., તમે મને આવી રીતે કહી ન શકો તેને કારણે મારે તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવી છે. એક વખત બોર્ડિંગ થઈ જાય પછી કોઈ અમને ફલાઇટમાંથી ઊતરી શકે નહીં. અને તે છોકરાએ કહ્યું હતું કે જો કોરોના હોઈ તો તમે અમને ફ્લાઈટમાં બેસવા પણ દયો નહીં.

આગળ કીર્તિ પટેલ જણાવે છે કે, એ હોસ્ટેલના એક વખત નહીં પરંતુ ૧૦૦ વખત કહેવું પડે કે,ે સર તમે માસ્ક પહેરી લો. અમે જ્યારે વિમાનમાંથી નીચે ઊતરતા હતા ત્યારે, એર હોસ્ટેસની તે છોકરાની સાથે માથાકૂટ થઇ ગઇ હતી અને ત્યારે તેની પાસે કોઈ, મહિલા અધિકારી હતા નહીં. તે હંમેશા તેની સાથે ખૂબ જ દૂર રહેવા કરતી હતી. તેને કારણે ખાલીપાથી જઈને એટલું કહ્યું કે, મેડમ આજે વાત કરવાનો તેવર છે તે બદલાવો જોઈએ.

આ વીડિયોની અંદર કીર્તિ પટેલ કહેતી નજરે ચડે છે કે, આ મેટર અમારે 7 તારીખે થઈ હતી, અને જ્યારે આકૃતિ પટેલે વિડીયો બનાવ્યો હતો તે 28 તારીખે વિડીયો બનાવ્યો હતો. તે સમયે આપણા ડુમસના પીએસઆઇ રાઠોડ સાહેબ પણ હાજર હતા. અને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ પણ ત્યાં સમયે હાજર હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.