ઓનલાઈન ગેમમાં “4 લાખ” ગુમાવતા પટેલ યુવાને કર્યો આપઘાત, સ્યુસાઈડ-નોટ મા લખ્યું કે- મને લોકોએ બહુ સમજાવ્યો પણ…

ઓનલાઈન ગેમમાં “4 લાખ” ગુમાવતા પટેલ યુવાને કર્યો આપઘાત, સ્યુસાઈડ-નોટ મા લખ્યું કે- મને લોકોએ બહુ સમજાવ્યો પણ…

અત્યારના સમયમાં નાના બાળકોને મોબાઈલ ગેમ રમવા નું દૂષણ ખૂબ જ દિવસે દિવસે વધી રહ્યું છે. એવામાં ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જાણીને માં-બાપને સાવચેત રહેવાની જરૂર છે. વાત કરીએ તો આજના સમયમાં ઘણી મોબાઈલ ની રમતો ઓનલાઈન થઈ ગઈ છે. તેવામાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કે, જેમાં નાના બાળકો એ મોબાઇલ ની અંદર આવતી ઓનલાઇન ગેમ ની અંદર ઘણા બધા રૂપિયા ગુમાવી દેતા હોય છે.

નાના બાળકોને રમવાની ઘેલછા માં ને ઘેલછા માં ઓનલાઇન ગેમ રમી ને તેમાં ઘણા બધા રૂપિયા ઓ ગુમાવતા હોઈ છે. વાત કરીએ તો થોડા સમય પહેલા એક નાનકડો બાળક ઓનલાઇન ગેમ ની અંદર ઘણા હજાર રૂપિયા હારી જતાં તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. તમને જણાવી દઈએ કે અત્યારના નાના બાળકોની આત્મહત્યાના કરવાના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહુવા તાલુકાના જામખડી ગામમાંથી સામે આવ્યો છે.

ખરેખર મહુવા તાલુકાની અંદર આવેલા ધામખડી ગામની અંદર ૨૪ વર્ષનો યુવક, અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઇન કેમ ની માયાજાળ માં આવી ગયો હતો. તેમજ આ યુવકે ઓનલાઇન ગેમ ની અંદર ખૂબ જ મોટું દેવું થઈ જતાં હોવાથી ચિંતામાં ને ચિંતામાં પોતાનું જીવન ટૂંકાવવાનો મોટો નિર્ણય લીધો હતો. તેમજ વાત કરીએ તો અંકિતે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી જે પોલીસના ત્યારે મળી આવી છે.

અંકિતા પોતાની સુસાઇડ નોટ ની અંદર તમામ પ્રકારની વ્યથા ઠાલવી છે. જો કે મૃતક યુવકના પરિવારના લોકોએ યુવકના મૃત્યુને અંગે અનેક શંકાઓ વ્યક્ત કરી હતી. ખાસ વાત તો એ છે કે મૃતક યુવકના પિતા અને માતા બન્ને મૂક બધિર છે. પોતાના દીકરા એ આત્મહત્યા કરતા માતા-પિતાએ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મૂક બધિર માતા-પિતાએ ઓનલાઇન ગેમ ના પાપે એકના એક વ્હાલસોયા દીકરાને ગુમાવતા ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

ઓનલાઇન કેમ ના ચક્કરમાં ફસાતી અંકિત નામનો યુવક ચિંતા માં ફસાઈ ગયો હતો, અને તેમણે દુનિયાને છોડવાનું અંતિમ નિર્ણય લેતા પહેલા, તેમણે પોતાની વ્યથા સુસાઇડ નોટ ની અંદર કાગળ ની અંદર રજૂ કરી હતી. અત્યારે તો આવા બનાવ આ લેખ વાંચનાર આ દરેક માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ સાબિત થયો છે. પરંતુ વાત કરીએ તો, આ યુવકના મૃત્યુ અંગે સમાજના લોકો અને પરિવારના લોકો તેમાં ગામલોકોએ શંકા વ્યક્ત કરી હતી.

અત્યારે આ યુવકના મૃત્યુ અંગે ઘણા બધા વાદ વિવાદો ચર્ચાઈ રહ્યા છે, તેમાં જ ત્યારે પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે અને પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવાનું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ યુવકે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આઈ એમ સોરી, મને દરેક લોકોએ ખૂબ સમજાવ્યો હોવા છતાં હું સુધર્યો નહોતો. તેમજ ગેમ રમવાનું ચાલુ રાખ્યું હતું, અને અંતે તે ગેમ એ મારા અંત નું કારણ બની ગયું હતું.

અંકિત જીવણભાઈ પટેલ પોતાના સુસાઇડ નોટ ની અંદર આગળ લખ્યું છે કે, રમી ગો એપ્લિકેશન એ મારી સાથે ફ્રોડ કરીને મારી પાસેથી અત્યાર સુધીમાં ઝાલા રૂપિયા લઇ લીધા. અને મારાથી આ બધી રકમની લોન લેવા ગઈ હતી ભૂલ માંથી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275