એકના એક દીકરાએ છેલ્લા મેસેજમાં “મમ્મી ને સાચવજો” લખીને રૂમમાં ગળાફાં’સો ખાઈ લીધો, કારણ જાણીને આખો પરિવાર હચમચી ગયો…!

એકના એક દીકરાએ છેલ્લા મેસેજમાં “મમ્મી ને સાચવજો” લખીને રૂમમાં ગળાફાં’સો ખાઈ લીધો, કારણ જાણીને આખો પરિવાર હચમચી ગયો…!

આજના સમયમાં ખૂબ જ નાની વાતોને લઈને લોકો આત્મહત્યા કરી રહ્યા છે. લોકો નજીવી બાબતોને કારણે આત્મહત્યાના કિસ્સાઓ માં દિવસે દિવસે વધી રહ્યા છે. તેમજ ઘણા લોકો ખુબ જ નાની ઉંમરે નાદાનીમાં આવીને આત્મહત્યા કરી લેતા હોય છે, તેવામાં ગુજરાતના નવસારી જિલ્લામાંથી, પોતાના પરિવારથી કંટાળીને અને બીજા કેટલાક કારણોસર એક યુવકે આપઘાત કરી લીધો છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આ યુવકે પોતાની આત્મહત્યા કરતા પહેલા મારા મમ્મી ને સાચવજો, તેવો એક અંતિમ મેસેજ પણ લખ્યો છે. તેમાં નવસારી શહેરની અંદર આવેલા ધર્માનગર વિસ્તારમાં ૨૪ વર્ષનો શ્રેયસ નામનો યુવક રહે છે. તેમણે પોતાના જ બેડરૂમમાં જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

તમને વાત કરીએ તો આ યુવક નવસારી ની અંદર આવેલા ધર્મ નગર વિસ્તારમાં આવેલા સરદાર હાઇટ્સ નામના બિલ્ડિંગ માં સાતમા માળે રહેતો હતો. જે સમયે દીકરાએ આવું અંતિમ પગલું ભર્યું હતું ત્યારે, તેમના માતા રસોડાની અંદર પોતાનું કામ કરી રહ્યા હતા. એમજ દીકરાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, પરિવારના એકના એક દીકરાનું મોત થતા આખો પરિવાર હીબકે ચડ્યો છે.

વાત કરીએ તો પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, શ્રેયસ નામનો છોકરો પોતાના પરિવારના તણાવ હેઠળ આવી ગયો હતો. તેમજ શ્રેયસ ના માતા પિતા વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, અને તેને કારણે બંને ના છૂટાછેડાની વાત ચાલતી હતી, આ ઉપરાંત તેની બહેનના પ્રેમલગ્ન છતાં તે વધારે તણાવમાં આવી ગયો હતો. પારિવારિક આને કારણે બીજો કોઈ પણ ઉપાય મળ્યો ન હતો તેને કારણે તેમણે આત્મહત્યા નું છેલ્લું પડ્યું ભર્યું હતું.

તમને જણાવી દઇએ કે આ વારંવાર આવી ઘટનાઓને કારણે આત્મહત્યાના કિસ્સાઓ ઘણા બધા વધારો થતો જાય છે, થોડા સમય પહેલાં પણ ગુજરાતની અંદર આવેલા કડી તાલુકા માં પરેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો તેમણે કેનાલ પાસે જઈને, પોતાને ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, એને કારણે આસપાસના લોકોમાં ચકચાર મચી ગયો હતો.

ત્યારબાદ આ યુવક ગાડીની અંદર બેસીને, ગોળી મારીને પોતાના હાથમાં હત્યા કરી લીધી હતી, તપાસને અંતે એવું સામે આવ્યું હતું કે પરેશ એક આદુદરા નો રહેવાસી હતો. અને અત્યાર માં તે કડી તાલુકાના શહેરી વિસ્તારમાં રહેતો હતો. પરંતુ રોજિંદા જીવનમાં કંટાળી જવાથી આત્મહત્યાનું પહેલું પગલું ભર્યું હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.