આર્મી જવાનનો રિટાયર્ડ થવાનો એક મહિનો બાકી હતો, આવ્યા એવા સમાચાર કે આખો પરિવાર શો’કમાં ડૂબી ગયો…

આર્મી જવાનનો રિટાયર્ડ થવાનો એક મહિનો બાકી હતો, આવ્યા એવા સમાચાર કે આખો પરિવાર શો’કમાં ડૂબી ગયો…

આર્મી જવાનો પોતાનું બધું જ સમર્પિત કરીને દેશની સેવા કરતા હોય છે. જયારે દેશની સેવા કરતા કરતા શહીદ થવું પડે તો પણ તે શહીદ થતા એક પલ નો પણ વિચાર નથી કરતા. સંજય કુમાર ભટ્ટ પણ ખુબજ બહાદુર સિપાહી હતા.

તે છેલ્લા ગણા સમયથી આર્મીમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને હવે તે રિટાયર્ડ થવાના જ હતા. તેની પહેલા થયું એવું કે પરિવારમાં માતમ છવાઈ ગયો.સંજય કુમાર અને તેમનો પરિવાર ખુબજ ખુશ હતો કે કારણ કે તે થોડા જ મહિનાઓમાં પોતાની ફરજ પરથી રિટાયર્ડ થવાના હતા.

તેમના પરિવારે તેમના સ્વાગતની તૈયારીઓ પણ કરી લીધી હતી કે તે જયારે રિટાયર્ડ થઈને પોતાના ઘરે આવશે ત્યારે તે કઈ રીતે સ્વાગત કરશે. સંજય કુમાર ઉધમપુરના રહેવાસી હતા.

સંજય કુમાર માર્ચ મહિનામાં રિટાયર્ડ થવાના હતા. એક જ મહિનો બાકી હતો. તે જે દિવસે શહીદ થયા એની આગલી રાતે પોતાના પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરી હતી અને તે જલ્દી જ ઘરે આવી જશે તેવી વાત પણ કરી હતી.

આખો પરિવાર ખુબજ ખુશ હતો. પણ પરિવારને શું ખબર હતી કે આ તેમનો છેલ્લો વિડીયો કોલ છે. સંજય કુમાર વિડીયો કોલ પતાવીને પોતાનો ડ્યુટી પર ગયા.ડ્યુટી પર ગયા પછી તે પોતાની ફરજ બતાવતા બજાવતા જ તે દેશ માટે શહીદ થઇ ગયા.

જયારે આ વાતની જાન તેમાં પરિવારને થઇ તો તેમના પરિવારને વિશ્વાસ જ ના થયો અને પરિવારમાં ખુશીઓ હતી તે માતમમાં ફેરવાઈ ગઈ. પરિવાર સંજય કુમારના સ્વાગતની તૈયારી કરી રહ્યો હતો હવે તે તેમની અંતિમ વિદાયની તૈયારીઓ કરવા લાગ્યો.

મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામના દિલીપસિંહ રઇજીભાઇ ચૌહાણ ઉં.૩૮ છેલ્લા ૧૪ વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમારીમાં સપડાયા હતા.જેથી તેઓને દિલ્હી ખાતે આવેલ આર્મ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ. આ બાદ તેમનો મૃતદેહ માદરે વતન વાંઠવાડી લઇ જવામાં આવ્યો હતો જ્યા સૈન્યસન્માન સાથે તેમના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં પત્ની-એક દિકરી ઉં.૧૫ દિકરો ઉં.૮ છે.વળી તેમનો નાના ભાઇ મનોજસિંહ ચૌહાણ પંજાબમાં ફરજ બજાવતા હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.