એક સમયે આ દાદી ખેતરમાં મજૂરી કરતા હતા, ઘડપણમાં એવું નસીબ બદલાયું કે આજે મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે…

એક સમયે આ દાદી ખેતરમાં મજૂરી કરતા હતા, ઘડપણમાં એવું નસીબ બદલાયું કે આજે મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે…

મિત્રો તમે એ કહેવત તો સાંભળી હશે કે સમય બધાનો બદલાય છે. માટે જયારે આપનો સમય સારો હોય ત્યારે કયારેય બીજા લોકોની મઝાક ના ઉડાડવી. આજે અમે તમને ગામડાની એક એવી ગરીબ મહિલા વિષે જણાવીશું.

કે જેની સાથે એવું થયું કે ખેતરમાં કામ કરનારા ગરીબ મહિલા આજે રાતો રાત સોસીયલ મીડિયા સ્ટાર બની ગઈ. આ મહિલાનું નામ ગંગવા છે.તે તેલંગણાના એક નાના ગામમાં ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તેમને પોતાના પરિવારના ગુજરાન માટે એક સમયે ફૂલીનું કામ પણ કરેલું છે. તેમના જમાઈએ તેમને એક યુટ્યુબે ચેનલ બનાવીને આપી અને ગંગવા પોતાના ગણા લોકો સાથે કોમેડી વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા.

લોકોએ તેમના વિડીયો સારા લાગવા લાગ્યા એ તેમની લોકપ્રિયતા રાતો રાત વધી ગઈ આ પછી તો તેમને ફિલ્મોના ઓફરો પણ આવવા લાગ્યા. એક સમયે ખેતરમાં મજૂરી કામ કરતા ગંગવા આજે સોસીયલ મીડિયા સ્ટાર છે.

તેમનું જીવન આજે આખું બદલાઈ ગયું છે. તે આજે મોટા મોટા ફિલ્મ સ્ટારોનું ઇન્ટરિવ્યૂ પણ લે છે. ગંગવાએ આજે સાબિત કરી દીધું કે મહેનતથી વ્યક્તિ કઈ પણ કરી શકે છે.

તે આજે યૂટ્યૂબ પર માય વિલેજ કરીને પોતાની એક ચેનલ ચલાવે છે. તેમને કયારેય વિચાર્યું પણ નહતું તે એક દિવસ સોસીયલ મીડિયા સ્ટાર હશે. આજે તે જ્યાં જાય ત્યાં લોકો તેમની સાથે પડા પડી કરે છે. ગંગવાએ કહ્યું કે જે વ્યક્તિ મહેનત કરે છે. તેમને જરૂરથી સફળતા મળે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275