આ ટ્રેનમાં મહિલા મુસાફરોને મુસાફરોને ભારતીય રેલવે આપી આપી રહી છે કેશબેક જાણો તમે પણ…

આ ટ્રેનમાં મહિલા મુસાફરોને મુસાફરોને ભારતીય રેલવે આપી આપી રહી છે કેશબેક જાણો તમે પણ…

આ ઓફર લખનૌ થી દિલ્હી અને અમદાવાદ થી મુંબઈની તેજસ ટ્રેનોમાં ઉપલબ્ધ છે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન ભારતીય રેલવેએ આપી ભેટ.

ભારતીય રેલવે IRCTC રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એક મોટી તક લાવી છે. મહિલાઓને છૂટ આપવામાં આવી રહી છે. આને રેલવેની પણ ભેટ કહી શકાય. અને તે છે કેશબેક. આ સુવિધા 15 મી ઓગસ્ટથી શરૂ થઈ છે.

આ સુવિધા 24 મી ઓગસ્ટ સુધી ઉપલબ્ધ રહેશે. આ ઓફર તેજસ ટ્રેનમાં લખનઉથી દિલ્હી અને અમદાવાદથી મુંબઈ સુધી ઉપલબ્ધ છે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન ભારતીય રેલવેએ આ ઓફર આપી છે.

આ વર્ષે 22 ઓગસ્ટના રોજના રોજ રક્ષાબંધનો તહેવાર છે. અને આ પ્રસંગે ભારતીય રેલવે આ ઓફર લાવ્યું છે. તેજસ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ આ તક લઈ શકે છે. સ્વતંત્રતા દિવસથી શરૂ થયેલી આ ઓફર 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 5 ટકા કેશબેક મળશે. માત્ર મહિલા મુસાફરોને થોડા દિવસો માટે આ ડિસ્કાઉન્ટ મળશે.

IRCTC માં રેલવે મુજબવ અધિકારી અજીત કુમાર સિન્હાએ લખનઉ પ્રાદેશિક પ્રદેશમાં જણાવ્યું હતું કે, પ્રવાસના અંતે તેઓ કેશબેક આપશે. તે પૈસા તેમને ટ્રાન્સફર કરવામાં આવશે. આ પૈસા તેમને એ એકાઉન્ટ માં પરત મળશે જેમાંથીં તેમને ટિકિટ બુક કરવા માટે પૈસા કપાવ્યા હોય.

IRCTC લખનૌ અને દિલ્હી અને મુંબઈ (ટ્રેન નંબર 82501/82502) અને મુંબઈ અને અમદાવાદ (ટ્રેન નંબર 82901/82902) વચ્ચે ચાલે છે.

આ બે ટ્રેનોની સેવા કોરોનાને કારણે બંધ કરવામાં આવી હતી પરંતુ, તેને તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે. 8 ઓગસ્ટે IRCTC એ ફરી ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો. IRCTC ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ ચાલે છે. જેમાં શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર નો સમાવેશ થાય છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *