આ દંપતીને લગ્નના 13 વર્ષ બાદ પણ સંતાન ન હતું, તો બાપુ મણિધર ચારણ ઋષિએ દંપતીના જીવનમાં આવતા બધા જ દુઃખો પળમાં દૂર કરી દીધા.

આ દંપતીને લગ્નના 13 વર્ષ બાદ પણ સંતાન ન હતું, તો બાપુ મણિધર ચારણ ઋષિએ દંપતીના જીવનમાં આવતા બધા જ દુઃખો પળમાં દૂર કરી દીધા.

આપણે બધા મિત્રો જાણીએ જ છીએ કે કબરાઉ મોગલ ધામમાં મણિધરમાં મોગલમાં હાજરા હજુર બિરાજમાન છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યાં ચારણ કુળના બાપુ મણિધર ચારણઋષિ પણ બિરાજમાન છે, તેથી મંદિરમાં આવતા બધા જ ભક્તોના દુઃખો અને સમસ્યાઓ માં મોગલના થકી બાપુ મણિધર દૂર કરે છે.

આ મંદિરમાં હજારો કરતા પણ વધારે ભક્તો માં મોગલના આર્શીવાદ લેવા માટે ઉમટી પડે છે, આર્શીવાદ લઈને ભક્તો તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, હાલમાં બાપુ મણિધર ઋષિનો એક વિડીયો વાયરલ થયો હતો, તે વિડીઓમાં જોવા મળ્યું હતું કે આ મંદિરમાં એક દંપતી માં મોગલના દર્શન કરવા માટે આવ્યા હતા, તે દંપતીને લગ્નના બાર વર્ષ થયા હતા તો પણ તેમને સંતાન ન હતું.

તેથી તે તેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારબાદ આ દંપતી માં મોગલના દરવાજે આવ્યા અને તેમના દર્શન કરીને સંતાન પ્રાપ્તિ માટેની માનતા રાખી, ત્યારબાદ બાપુ મણિધરએ આ દીકરીને કહ્યું કે

દીકરી તું મારી બંને આંગળીમાંથી એક આંગળી પકડ, તે પછી આ મહિલાએ બાપુની એક આંગળી પકડી અને બાપુ મણિધરએ કહ્યું કે આવનારા થોડા જ સમયમાં તારા ઘરે માં મોગલની કૃપાથી પારણું બંધાશે.

જે સમયે તારા ઘરે પારણું બંધાય એટલે માં મોગલના આ મંદિરમાં આવીને ત્રણ મંગળવાર ભરી જજે, બાપુ મણિધરની આ વાત સાંભળીને આ દંપતી ખુબ જ ખુશ થઇ ગયું અને ત્યારબાદ

આ દંપતિએ બાપુ મણિધરના દર્શન કરીને તેમના આર્શીવાદ લીધા. આ દંપતીને છેલ્લા બાર વર્ષથી તેમના જીવનમાં જે સમસ્યા હતી તે બધી જ સમસ્યા બાપુ મણિધરના દર્શન માત્રથી જ દૂર થઇ ગઈ હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.