હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, વાવાઝોડા સાથે આ વિસ્તારમાં થશે કમોસમી વરસાદ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, વાવાઝોડા સાથે આ વિસ્તારમાં થશે કમોસમી વરસાદ…

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે મોટી આગાહી છે કડકડતી ઠંડી વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી થોડા દિવસ માટે રાહત મળશે પણ ઝડપી પવન ફૂંકાવા નું ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે દિલ્હીમાં તડકો નીકળ્યો છે.

ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતા સૂત્રો અનુસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થઈ શકે છે.

અને વાતાવરણમાં પલટો આવી શકે છે ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને થવાને કારણે ભારતના કેટલા રાજ્ય માં તેની અસર જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તમિલનાડુ, કેરળ માં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275