અહીંયા આ મહિલા પોતે કપડાં પહેર્યા સિવાયજ કરે છે સારવાર, કારણ વાંચીને તમે પણ પડી જશો વિચારમાં…

અહીંયા આ મહિલા પોતે કપડાં પહેર્યા સિવાયજ કરે છે સારવાર, કારણ વાંચીને તમે પણ પડી જશો વિચારમાં…

કહેવાય છે કે ડોક્ટર પાસે દર્દીના દરેક રોગની દવા હોય છે. જો સાચા સમય પર ડોક્ટર રોગનું કારણ શોધી લે તો બીમારીમાંથી છુટકારો મળી શકે છે. એવામાં જો અમે કહીએ કે દુનિયામાં એક એવી ડોક્ટર પણ છે જેને જોતા જ લોકોની બીમારી દુર થઈ જાય છે. જેની પાછળનું કારણ છે તેનું ન્યૂડ થઈને દર્દીનો ઈલાજ કરવાનું.

તમને આ વાચીને થોડું અજીબ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ ડોક્ટરનું નામ સારાહ વ્હાઈટ છે જે માત્ર 24 વર્ષની છે. અને તે એક મનોચિકિત્સક ડોક્ટર છે અને ન્યૂયોર્કમાં રહે છે.

આ ડોક્ટરનો ઈલાજ કરવાની રીત એકદમ અલગ છે. તે પોતાના દર્દીઓનો ઈલાજ કપડાં પહેર્યાવિના કરે છે. જેના કારણે તેને મુલાકાત કરનારા દર્દીઓની લાંબી-લાંબી લાઈનો લાગે છે. જોકે સારાહ દર્દીને હોસ્પિટલમાં બોલાવીને નહીં પરંતુ ઓનલાઈન જ ઈલાજ કરે છે.

ઈલાજ કરવાના આ અજીબોગરીબ રીત પાછળ સારાહનું કારણ પણ અલગ છે. સારાહ મુજબ તે દુનિયાના મહાન ચિકિત્સક ફ્રાયઝની થિયરી અનુસાર ઈલાજ કરી રહી છે. આ થેરેપી અનુસાર તે પુરુષોની યૌન ઈચ્છાને બહાર નીકાળે છે. આમ કરવાથી પુરુષોના મનમાં દબાયેલી યૌન ઈચ્છાઓ બહાર આવી જાય છે.

સારાહ પોતાના દર્દીઓનો ઈલાજ વેબકેમ દ્વારા કરે છે. આમ કરીને તે દર્દીઓ સાથે સ્પેશિયલ બાઉન્ડ બનાવી લે છે અને તેમના મનમાં છુપાયેલી ભાવનાઓ જાણી લે છે. આ ખાસ રીતને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફીસની વાત કરીએ તો સારાહ એક સેશનના 7000 રૂપિયાની ફિસ લે છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *