સુરતના દિગ્ગ્જ ઉધોગપતિ મહેશ સવાણીને સોમવારની મોડી રાત્રે અચાનક જ હાર્ટ એટેક આવતા આખો પરિવાર ખુબ…

સુરતના દિગ્ગ્જ ઉધોગપતિ મહેશ સવાણીને સોમવારની મોડી રાત્રે અચાનક જ હાર્ટ એટેક આવતા આખો પરિવાર ખુબ…

આપણે બધા લોકો મહેશભાઈ સવાણીને તો ઓળખીએ જ છીએ, મહેશ સવાણીએ અત્યાર સુધી ઘણી અનાથ અને ગરીબ દીકરીઓના લગ્ન કરાવીને તેમના પાલક પિતા બન્યા છે, મહેશ સવાણીએને બધા લોકો જાણે જ છે, મહેશ સવાણી સારા એવા એક ઉધોગપતિ છે, મહેશ સવાણીને ગઈ કાલના દિવસે મોડી રાત્રે જ હ્રદયમાં દુખાવો થયો. ત્યારબાદ મહેશ સવાણીને દુખાવાને કારણે હાર્ટએટેકની અસર થઇ હતી.

ત્યારબાદ તેમના પરિવારના લોકો તેમને તાત્કાલિક જ પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, સારવાર બાદ ડોકટરે જણાવ્યું હતું કે મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યું હતું, તેથી હોસ્પિટલમાં હાલમાં મહેશ સવાણીની સારવાર ચાલી રહી હતી, તેથી મહેશ સવાણીને મળવા માટે દવાખાનામાં તેમના સબંધીઓ આવી પહોંચ્યા હતા.

મહેશ સવાણીને તો બધા લોકો ઓળખે જ છે, મહેશ સવાણીએ અત્યાર સુધી ચાર હજાર કરતા પણ વધારે ગરીબ અને અનાથ દીકરીઓના લગ્ન કરાવીને તેમના હાથેથી કન્યાદાન કર્યું હતું, તેથી તેમની બધી દીકરીઓ પણ તેમના પાલક પિતાની ચિંતા કરીને ખુબ જ દુઃખી થઇ ગઈ છે, હાલમાં મહેશ સવાણીની તપાસ બાદ ડોકટરે જણાવ્યું હતું કે તેમની તબિયત હાલ ઠીક છે.

મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા તેમના પરિવારના લોકોની સાથે સાથે તેમની દીકરીઓ પણ દુઃખી થઈને તેમની ચિંતા કરી રહી હતી, મહેશ સવાણીની તપાસ કરીને ડોકટરે તેમના પરિવારના અને તેમના સબંધીઓને ને જણાવ્યું હતું કે હવે તેમની તબિયતમાં ઘણો સુધારો થઇ ગયો તેથી પરિવારના લોકોની ચિંતા ઓછી થઇ હતી.

મહેશ સવાણીની તબિયત છેલ્લા બે દિવસથી બગડી હતી, તેથી તેમને તેમની પત્નીને જાણ કરી હતી, ત્યારબાદ તેમને રિપોર્ટ કરાવ્યા અને દવાખાનામાં નિદાન કરાવવા માટે પણ ગયા હતા,ત્યારબાદ તેમને મોડી રાત્રે દુખાવો થયો અને હાર્ટ એટેક આવી ગયું હતું, તેથી હાલમાં મહેશભાઈ સવાણીની તબિયતમાં એકદમ સુધારો થઇ ગયો હતો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.