LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ ઘટાડો, હવે મળશે બમણી સબસીડી…

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ ઘટાડો, હવે મળશે બમણી સબસીડી…

જો તમે રસોઈ ગેસ નો ઉપયોગ કરો છો તો તમારા બેંક એકાઉન્ટમાં સબસીડી ના પૈસા નથી આવી રહ્યા તો તમે સજાગ થવાની જરૂર છે. એનું કારણ તમને એલપીજી કનેક્શન આધારકાર્ડ સાથે લીંક નહીં હોય તેવું બની શકે. તો તમારું એલપીજી કનેક્શન આધારકાર્ડ સાથે લીંક નહીં હોય તો તમને સબસીડી ના પૈસા નહિ આવે.

તમને જણાવી દઈએ કે સરકાર વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ કમાતા લોકોને સબસીડી આપતી નથી જો તમે બંને પતિ પત્ની નોકરી કરતા હોવ તો બંનેની કમાણી ઉમેરી તેની ગણતરી કરવામાં આવે છે. એટલે કે જો તમે બંને મળીને દસ લાખ રૂપિયાથી વધુ કમાણી કરો છો. તો તમને એલપીજી સબસિડી પર નહીં રહો તમારી સબસીડી બંધ થઈ જશે.

એલપીજી સબસિડી દરેક રાજ્યમાં બદલાય છે. હાલના દિવસોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ધરખમ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ ની સાથે એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે. તો સબસીડી પણ બમણી થઈ ગઈ છે પહેલા 37 રૂપિયા સબસીડી મળતી હતી, જે હવે 75 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે દેશના અને ખૂણામાં પેટ્રોલ-ડીઝલની કિંમત સો રૂપિયા પ્રતિ લીટર ની નજીક પહોંચી ગઈ છે.

આવી સ્થિતિમાં એલપીજી સબસિડી થોડી રાહત મળી રહી છે એલપીજી આધાર લીંક ના કારણે જો તમારી સબસીડી બંધ છે. તો જાણી લો કે ફરીથી કેવી રીતે શરૂ કરવી અને જો તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરશો, તો સબસીડી ના પૈસા ફરીથી તમારા ખાતામાં આવવા લાગશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.