નાનકડી બાળાએ તેના દાદાને બનાવ્યા મૂર્ખ, વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો…

નાનકડી બાળાએ તેના દાદાને બનાવ્યા મૂર્ખ, વિડીયો જોઈને તમે પણ દંગ રહી જશો…

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકાર ના વીડિયો શેર કરવામાં આવતા હોઈ છે. તેમાંથી કેટલાક વિડિઓ લોકો ને ખુબ જ મનોરંજન પૂરું પડતા હોઈ છે અને લોકો નો મિજાજ ખુશનુમા કરતા હોઈ છે. જ્યારે કેટલાક વિડિઓ જોઈને કેટલાક લોકો દંગ રહી જતા હોઈ છે.

તેમજ યુઝર્સ આવા વીડિયોને ખૂબ પસંદ કરે છે અને લાખો વ્યૂઝ પણ મેળવે છે. સોશિયલ મીડિયા માં હાલ માં એક માસૂમ બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે પણ સમજી શકશો કે બાળકોને આટલા નિર્દોષ શા માટે કહેવામાં આવે છે અને હા, કેટલીકવાર આ નિર્દોષ બાળકો બીજાને તેમની વાતમાં ફસાવીને મૂર્ખ બનાવે છે, પરંતુ તેમનાથી મૂર્ખ બનવું પણ મજા આવે છે.

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી તેના દાદા સાથે સીડી પર ઉભી છે અને તેના દાદા સાથે વાત કરી રહી છે. એક બાજુ જ્યાં તેના દાદા તેને સીડી પર ચઢવાની મનાઈ કરે છે, ત્યાં છોકરી ધીમે-ધીમે એક પછી એક પગથિયું ચઢે છે અને તેના દાદા સામે હાથ હલાવતી જાય છે અને દલીલ કરે છે.

આ વાઇરલ વીડિયોમાં દાદા તેની પૌત્રીને કહેતા નજર આવે છે કે’નીચે આવ, તું ક્યાં જઈ રહી છે.’ તો તે છોકરી ધીમે-ધીમે એક પછી એક પગથિયું ચઢે છે અને હાથ હલાવે છે અને તેના દાદા સાથે દલીલ કરવા જાય છે.

સોશિયલ મીડિયા આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ દ્વારા તેનો પ્રતિભાવ પણ આપ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ છોકરી ખરેખર કેટલી સુંદર પ્રતિક્રિયા આપે છે. તથા અન્ય એક યુઝરે લખ્યું કે, આ વર્ષે મેં જોયેલી શ્રેષ્ઠ વસ્તુ છે, અદ્ભુત!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી રહ્યા છે. 2 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો લોકો ને ખુબ પસંદ પડી રહ્યો છે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.