કિશન ભરવાડની બીજી માસીક પુણ્યતિથિ નિમિતે ધંધુકા ખાતે મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, જાણો વિગતે..!

કિશન ભરવાડની બીજી માસીક પુણ્યતિથિ નિમિતે ધંધુકા ખાતે મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, જાણો વિગતે..!

અમદાવાદ નજીક આવેલા ધંધુકા ખાતે થોડાક મહિનાઓ પહેલા એટલે કે 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નામના એક યુવક નો જીવ લેવામાં આવ્યો હતો. આ કિશન ભરવાડ નામના યુવકને જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એમ જ આ ઘટના બનતાની સાથે રાજ્ય ના રાજ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવી એ તાત્કાલિક ધોરણે આરોપી ની શોધખોળ કરવા ના પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા હતા.

તેમજ વાત કરીએ તો કિશન ભરવાડ નો જીવ લેવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે, કિશન ભરવાડ નામના યુવકે સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ મૂકી હતી. તમને જણાવી દઈએ કે, ધંધુકા નજીક આવેલા વતન ચચાણા ગામે કિશન ભરવાડ ની ઉત્તર ક્રિયા વિધિ એમ જ બારમાના દિવસે રાખવામાં આવી હતી. વાત કરીએ તો આ ઉત્તર ક્રિયા ની અંદર કિશન ભરવાડ નો પરિવાર અને સગાસંબંધીઓ તે માલધારી સમાજના લોકો આવ્યા હતા.

કિશન ભરવાડ ની ઉત્તર ક્રિયા ની અંદર તેનો નાનો ભાઈ તમામ વિધિ કરવા માટે બેઠો હતો. તેમજ કિશન ની પત્ની આ કરૂણ સમય ચોધાર આંસુએ રડી પડી હતી. આજે તેનું ગામ સચાણા ગામ એ વસ્તુ ની રાહ જોવે છે કે ક્યારે કિશનભાઇ ના જીવ લેનાર હત્યારાને સજા કરવામાં આવશે. કિશન ના માતા પિતા આખું ગામ પણ કિશન ના ફોટા ને જોઈને તેનો પરિવાર ચોધાર આંસુએ રડે છે.

કિશન ભરવાડ ના માતા પિતા અને તેમના પત્ની તેમજ તેના ભાઇ ની આંખો માં થી હજુ પણ આંસુ સુકાતા નથી. એવામાં આખું ગામ તે રાહ જોઈને બેઠા છે કે મૃત્યુના જવાબદાર લોકોને ક્યારેય સજા મળે તેની જ રાહ જોઈ રહ્યા છે. વાત કરીએ, કિશન ભરવાડ ની એવી ઇચ્છા હતી કે તેણે પોતાની લાડકી દીકરી ને, ભણાવી ગણાવીને ખૂબ જ મોટો ડોક્ટર બનાવવાની ઇચ્છા હતી.

પરંતુ કિસાનની આ અધૂરી ઇચ્છા અધૂરી અધૂરી રહી ગઈ. કિશન ભરવાડ ની ઇચ્છા પૂરી કરવા માટે ભરવાડ સમાજના એક ભામાશા કર્ણ બનીને તેની દીકરીની તમામ જવાબદારીઓ પોતાના ખંભે ઉઠાવી લીધી છે. કિશન ભરવાડ ની થોડા દિવસો પછી બીજી માસિક પુણ્યતિથિ ૨૫મી માર્ચે આવી રહી છે. એવામાં કિશન ભરવાડ ને શ્રદ્ધાંજલિ આપવા માટે ધંધુકાની ખાતે એપીએમસી માર્કેટ યાર્ડની અંદર, રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વાત કરીએ તો, આ રથનું આયોજન શ્રી કૃષ્ણ યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં જ આદત કંપનીની અંદર જોડાવા માટે તમામ હિંદુ ભાઈઓ તથા બહેનો ને આહવાન કરવામાં આવી રહ્યું છે. જો તમે પણ ધંધુકા અથવા ધંધા પાણી આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો, આરત ગામની અંદર જો શક્ય હોય તો જોડાવ અને કિશન ભરવાડ ની સાચી શ્રદ્ધાંજલિ માં સહભાગી થશો.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275